________________
શ્રીમાન વીરવિજયજી.--ધમ્મિલકુમાર. શસ્ત્રી સંગ ન કીજિ, આઠમો મૂર્ખ ગમાર. * મોકલું ભાડું પરઠ, સુંદર લેજે મહેલ,
જેમ વિમળ સુપ્રસન્ન હવે, રહે વળી ઘોડા વેહેલ, કમળના ઉપદેશથી, ઉઠે ધમિલ જામ;
શબ્દ શકુન હવે ભલાં, સિઝે વંછિત કામ. उक्तं च || अष्टौ पादा बुधे स्यु नर धरणिमुते सप्त जीवे पदानि ।।
થાળે તિર રાશિનિ મૃદુ સારવાર ઘll तस्मिन् काले मुहूर्तः सकल बुधजनः सर्व कार्यार्थसिद्धिः।। नास्मिन् पंचांगशुद्धि न च खचरवलं भाषितंगर्गमुख्यैः ६
ઢળ ૪ થી,
(સ્વામી સીમંધર વિનતિ–એ દેશી.) ચતુર ચિત્તચાહક ચંદ્રમા, ચાલિ ધમ્મિલ કુમાર રે; ચંપાની પાસે ચંદ્રાવતી, નદી જળ ચંચળ સાર રે. ચતુર ૧. તાસ પરવાહ જળ જઈ પડે, પાસે ગંગા એ ઉત્કંઠ રે; રમઝમ કરતી લઘુ બાલિકા, ધાય મળે માયને કંઠ રે. ચ૦ દય ઘડી ત્યાંહિ નઈતટ રહી, દેખતે જળકમળ તામ રે; કરત કીડા કળાકુશળ તે, નલિનીદલ છેદ ચિત્રામ રે. શુષ્કતરૂફ પરિવેષ્ટીને, બીડાં તબેલ પરે કીધ રે; ગગા પ્રવાહમાં જઈ પડે, ચંદા નઈજળ સહસિદ્ધ રે. પત્ર ચિત્રામ એમ બહુ કરી, મહેલાતો જામ કુમાર રે; નરજુગલ નામ ચંદ્રતટે, આવી દેખે તેણિ વાર રે. પૂછતા દેય તે કુંવરને, પત્રછેદક કાણું દક્ષ રે; કુવર કહે મેં કરી મેલીયાં, પૂછવું કહે કે લક્ષ રે. તે કહે ચતુરશિરોમણિ, સાંભળે વાત ગુણધામ રે; કપિલ ભૂપાળ ચંપા તણે, પુત્ર રવિશેખર નામ રે. મિત્ર વર્ગે કરી પરવ, સુરનદી ખેલતે આજ રે, વિવિધ કજપત્ર ચિત્રામણ, દેખી વિમિત જુવરાજ રે. ચ૦ ૮.