________________
શ્રીમાન વીરવિજ્યજી—ધમ્પિલકુમાર. ૧૨૯ સુંદર સુખ ભર સૂતાં બે જણું, કરી નિજ કોલ કરાર હે. હું ૨૮. સુંદર ત્રીજો ખંડ પૂરણું થશે, પરમી તરસ ઢાળ હે; સુંદર વીર કહે છેતા ઘરે, હે મંગળ માળ હે. શું રત્ન
ચોપાઈ 2 ખંડ ખંડ જેમ ઇક્ષુખડ, મીઠી ઇન્મિલ હિંડ અખંડ
શ્રી શુભવિજય સુગુરૂથી લડ્યા, પુર્વ ઉદય હવે આગળ કહ્યું. ૩૦. __ इत्याचार्य श्री विजयसिंहमूरिसंतानीयपंडित श्री यशोविजय. गणिशिष्य पंडित श्री शुभविजयगाणशिष्य पंडित श्री वीरविजय गणिविरचिते श्री धम्मिल कुमरचरित्रे माकृतप्रबंधे प्रथम राज्यकन्यामिलनाभिधानस्तृतीयखंडः समाप्तः.
ચતુર્થ ખંડ પ્રારંભ,
દેહરા પરમ પુરૂષ પરમાતમા, પ્રણમી પાસજિર્ણદ ઈષ્ટદેવ પદ્માવતી, નામેં નિત્ય આણંદ. ત્રીજો ખંડ અખંડ રસ, પૂર્ણ થયે સુપ્રમાણે, ચોથે ખંડ કહું, હવે, સુણજો શ્રોતા જાણે. જાણું સભા પામી કરી, કવિજન કરતા કેલ; તે આગે ધન શું કરે, જે પત્થર મગ સેલ. અણ સુખેં સમઝાવી, પણ અર્ધ બલીક ગમાર; બ્રહ્મા પણ નવિ રીઝવે, જે છે મુખ ચાર
તન વિકસે મન ઉદ્ધસે, રીઝ બુઝ એક્તાન; ખડત દૃક્ષ સભા પામી કવિ, વચ્ચે અંતર જ્ઞાન.
ગુરૂભક્તિ શ્રવણે રૂચિ, ગર્વ ચપલતા હીન; પ્રક્ષજાણ બહુકૃત સુધિ, કૃતગુણ દાન અદીન.
-
- -