________________
૨૮ રાયચંદ્રજૈનકાવ્યમાલા. સુંદર સૂતી કુંવરી નિકા ભરે, પૂછે કુંવર તસ ભેદ છે. સું૦ ૧૪. સુંદર વાવ કહે ભાગધપુરે, અરિ દમણુ ભૂપાળ હે; સુંદર વિમળા નામેં તસ સુતા, રૂપકળા ભંડાર છે. સં૧૫સુંદર ધાત્રી હું કમળાભિધા, મુજ સાથે બહુ નેહ હે; સુંદર નિર્દય નર દેખી કરી, થઈ નરષિણી તેહ છે. સં. ૧૬. સુંદર જેમ તેમ નર દેખી લવે, પામી જેલન વેશ હે; સુંદર રાજમારગ કરો મહેલમાં, રાખે પુત્રી નરેશ હૈ. મું૧૭. સુંદર અન્ય દિને પુર વાસિયો, સમુદ્રદત્ત સસ્થવાહ હે; સાર્થવા સુંદર તસ સુત મિલ નામ છે, ગુણકળા રૂપ અથાહ છે. સું. ૧૮સુંદર પર્થે જતો તે દેખીને, અંગે વ્યાપે કામ હે; સુંદર રકત થઈ સખીયો પ્રત્યે, પૂછી તેહને ધામ છે. મું. ૧૯. સુંદર મોકલી સખી તસ એમ કહે, પરણે સ્વામિની મુઝ હે; સુંદર ધમ્મિલ કહે હું વાણી, ન ઘટે વાત એ ગુઝ હે. સુ૨૦ સુંદર કેમ પરણું નૃપનદિની, કહે સખી પરણે એકાંત હે; સુંદર પરદેશે જઈ બેહુ રહે, નહિ તે કરે તનુઘાત છે. સું૦ ૨૧સુંદર વળતું દયાયે તે કહે, જે છે વિમળા પ્રેમ છે, સુંદર ભૂતધરે અમો આવશું, સંકેત કીધે એમ છે. હું ૨૨. સુંદર સખીષયણે વિમળા તિહાં, પૂછે મુજને વાત છે સુદર મેં ધાર્યો નર નવિ ગમે, એહ કિ ઉત્પાત છે. સુંદરસુંદર તસ મને ગમતું મેં કહ્યું, જુગ જેડ એ હોય છે; સુંદર રથ બેસી નિશિ આવીયાં, ભૂતઘરે અમેં દોય . સં.૨૪સુંદર તેહ ભાગી ન આવી, દેવ સંજોગે ત્યાંહિ હે; સુંદર મેં બેલા બેલી, તેણે નામેં તું માંહી છે. મું૦૨૫સુંદર તેણે રાગું તુજ દેખીને, કદરૂપ પામી ત્રાસ હે; સુંદર મુજ વયણે આવી ઈહાં, સતી નાખી નિસાસ છે. હું ૨૬. સુંદર કમળા વચન કુમ સુણી, નિજ વીતક કહે તાસ છે; ' સુંદર કુંવર કહે કર જોડીનેં, મુજ એeણું ઘરવાસ છે. સ્ત્ર ૨૭સુંદર મુજ વશ કરવી તુમ ઘટે, ભૂલું ન તુમ ઉપગાર હે;