________________
શ્રીમાન વીરવિજયજી-ધમ્મિલકુમાર. ૨૩ સુંદર એક વનમાં જઈ ઉતર્યો, દેખી સરેવર પાળ હે;
સુંદર તપ મહિમા , મન, સહે. એ આંકણી. - _ સુંદર ભેજન વેળા ત્યાંહાં. થઈ, રસવતી, ધાવ નીપાય હો;
સુંદર સ્નાન ભજન કરી સહુ જશું, રથ બેસી કરી જાય છે. સુંદર ત૫ મહિમા મન સહે. ૨.
સુંદર નિર્ભય નદી નિહાળતાં, ગિરિવર વન આરામ હે - = સુંદર પાછલે પહેરે પામિ, ચરમા નામું ગામ છે. સુંદર૦ ૩.
સુંદર કુંવર કહે દોય નારીને, રહેજે તુમેં વનમાંહી હો, સુંદર ઠામ ઉતારાનું કરી, વેગે આવીશ આંહી હો. સું. ૪.
કહી રથ સાથે ઠવી, ગામમાં ચાલિયો કુમાર હે; સુંદર ગામને સ્વામી દેખી, પરવરિયા પરિવાર હે. સુ પ* સુંદર અશ્વ ગ્રહી ઉભા સહુ, કુમારે દીઠા તામ હે; -સુદર ગામ ધણુને પૂછો, કુંવર કરીય સલામ છે. -સુંદર દરદ કિશું છે કાશેર, ો પ્રતિકારજ કીધ છે; સુંદર તે કહે ક્ષેત્રફૂપે ગયા, તિહાં લોકટક વિદ્ધ હે ગુંa 9. • સુંદર નહીં કેઈ ઈહાં પ્રતિકારી, શલ્ય છે પેટ મઝાર હે; સુંદર જે જાણે તે સજજ કરે, માનશું તુમ ઉપગાર છે. સું. સુંદર ક્ષેત્રની માટી અણુવતે, જોઈ કુંવર તેણુ વાર છે; સુંદર તન લેપ ઘડી દો પછે, સૂકે અંગુલ ચાર હે. મું. ૯. સુંદર ફેરવ્ય ચમક સકળ તનું, તે પણ કરી .ત્યાંહી હે; સુંદર ફાડી પ્રદેશ કાઢી, શલ્ય દી કરમાંહી હૈ. મું. ૧૨ સુંદર વ્રણ સંરહિણી ચોપડી, સજજ કી તુરગેશ હે; સુંદર ગ્રામેશ ઠે પૂછતો, ભાઈ જવું કિયે દેશ હૈ. મું. ૧૦ સુંદર ધમ્મિલ કહે પૂર્વદિશે, પણ છે. માણસ બાર હૈ સુંદર ગ્રામેશ સુણ આગ્રહ કરી, તેડી લાવ્યા તેણિ વાર છે. હું ૧૨. સુંદર વરવસતી ઉતારીયાં, રથ ઘોડા પણ પાસ છે; સુંદર સેવાભક્તિ બહુ સાચવે, રાત્રિ વસ્યા સુખવાસ હો. સુ. ૧૩ સુંદર વંછિત નર અણુ પામવે, ઉજાગરે ભર ખેદ છે