SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રીમાન વીરવિજયજી –મિલકુમાર. ૨૫ રોજી ચલેગી જન તીનકી, મત જાનેગે ફેર. * કો ૧૦ કુંવરી કહે દાધા પરી રે, તેરા બોલ હે લૂણ, વેશ ફકીરી તેરી જલ ગઈ, તુમ હેતા હે ફૂષ; જલ રે ગઈ ગઈ તેરી જિંદગી. એ આંકણી ૧૫.. લાલ લાલ જેસી તેરી અંખીયાંરે, જેસી જલતી મશાલ મેં હું બડી કુલબેટીયાં, તું હી હાલી હમાલ, જલ રે ગઈ. ૧૬ભૂતદેવલ વસતિ ફરે રે, તું હી આપે હી ભૂત; જુલમી હુવા તે હમ કયા કરે, સુણ રંકેકે પૂત. જલ૦ ૧૭. શાસ્ત્રકલા વિકલા નહીં રે, ઠેર ચારે સો હેર; ગોવાલ હમ ઘર બહોત હે, નહી તુમ સમ ચેર- જ. ૧૮. મૂરખરાજ કરીયે રે, જુએ હરતીવદન; દેનું પુચ્છ મુખ ના મલે, સુણ સ્વામી પ્રચ્છન્ન. જ. ૧૯પરઠી લાંચ દૂરે ગયેં રે, હુઈ લોકમેં હાસ; તું બી બડે એસે મૂર, વિષ્ણુ વિદ્યા વિલાસ. જ૦ ૨૦. તેરી જિંદગાની ગઈ ઘેલમેં રે, બડા વ્યસની હરામ; સંગ તજે દર સજજના, રહે પાસું ન દામ. જ૦ ૨૧. જોગીપરે ફરે જંગલે રે, તેરે કીસીક શોક; ચિંતા ચતુર ઘટમેં વસે, નહીં મૂરખ લોક- જ૦ ૨૨. ઓરત બેચી બિદેશમેં રે, નહીં ખત્રીકી જાત, બહુત ઊંદર બિલ દેખી, હેત અહિ બિલ ઘાત- જ. ૨૩. રાંક મુજે તું કયા કરે રે, બડી સતી હું નાર; રાજસુતા મેરા હાતકી, નહીં દેખી તરવાર- જ૦ ૨૪. બંટી બાટા તું ભખે રે, તેરી પીસેંગી માય; ખાનાં પાનાં દેઉં નોકરી, જબ સેગા પાય. . જ૦ ૨૫. લૂએ હરિકી કેસરા રે, લગે ખર્કને ન ઘાય; જલણ બિચું કે ના લે, મણિ ફણીકા પ્રહાય. જ૦ ૨૬ તાલપુટે કઈ ના ભરે રે, પણ સતી આંકે સાપ, આવે ન મંત્ર વિદ્યાધરા, એસી મેરી બી છાપ- જ ૨
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy