SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ રાયચંદ્રજૈનકાવ્યમાલા. ઢાળ ૧૪ મી. ( રાગ પર . ફટરે પડે તે પીસ–એ દેશી.) કુંવર પેટર્સે બેલીયો રે, મેરા કામરૂ દેશ; ફરતે ફરે અમ એકિલે, કરી. નવ નવ વેશ; કરણી ફકીરી કયા દિલગિરી. એ આંકણી ૧. હાલી મેં હરિપુર સેહેરકરે, નહીં માય ને બાપ; જેરૂ જુલમ મેં ના કીયા, બડા હુવે સંતાપ, કરણું. ૨. સગે સણુજે ઘર કયા કરે રે, હમ જુલમી લોક; ખાનાં પીનાં કરૂં હાથસે, ફેર દેવે બી લોક. ક. ૩. સ્નાન મામ ખટ અતરે રે, વરસેં દેય વાર; કપડે બી યા રીત વણાં, નહિં પુરસત લગાર, - ભૂત સેતાન કે દેવલે રે, હમ રેહતે રાત; દિનમેં દિવાના હે રહે, કહું કયા બુનિયાત. ચાર કલ ન પિછાનિયેં રે, મતિ વિકલ ગમાર; મોર કલા વન, ધરે, એક દેખીર્ષે સારશાસ્ત્ર પઢે બકવા કરે રે, જેસા લવરી ખેર; ગોવાલ હમ ઉસે કયા કરે, નિત્ય ચાત ઢેર, ઉનમેંસી ઢેર કેતે બેચકે રે, લિએ પેસે હજાર - બી જૂગટ ખેલમેં થે, નહીં ખાયે લગાર. ખાવનને ફેર મુઝે ના દીયાં રે, પશુ ચારણ ઘાસ; કઈ રખે નહીં નોકરી, નહિ કપડી બી પાસ. ખ્યાલ તમાસા દેખતે રે, રહે ફિરતે હી ગામ; - ઠામ ઠેકાણાં નહીં કિસ્યાં, મેરા કાબેલ નામ. જંગમ જંગલ જેગટે રે, જે ખાખી હીલેક; કરતે મોજ મસ્તાઈમેં, નાહીં કિસીકા શેક. તુમ સમ ઓરતા જે મળે રે, ઉર્સે કરતે બી હાથ; બેચી વિદેશું કરું દેકડા, રમું વેશ્યાકી, સાથ, -રોટી પકાનાં હાર્થે પડે રે, અબ તું મિલી નાર; ખાનાં પાનાં મુજે જે દીયે, રખું તુઝે ઘર બાર- બંટી બાવટા લાગે રે; પીસ નિત્ય તીમ શેર;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy