________________
૧૨૭
બે ૧૮.
બે ૨૦.
બેટ ૨૧
શ્રીમાન વિવિજ્યજી-ધમ્પિલકુમાર. તૃપ્તિ નહીં ખારે જળે રે, તેમ જૂઠાની વાત; જૂઠસમ નહીં પાપિયે રે, એક દિન કરે વિધાત રે. વિદ્યામંત્ર ફળે નહીં રે, કૂડકપટનું ધામ; જૂઠથી સુર રહે વેગળા રે, અણુવિશ્વાસનું ઠામ રે. એ ઘરવાસજ તેહશું રે, બેલે જસ નહીં બંધ સોળ શણગાર સતી તણું રે, નિષ્ફળ લહી પતિ અંધરે. રૂડું થયું જે નાવિયો રે, દૈવે મે અન્ય સોનું કશે માણસ વસે રે, જાણીયે ધન્ય અધન્ય રે. રૂપ દેખી રાચી રહે રે, ન કરે પરીક્ષા સાર; જાય જન્મારે ઝરતાં રે, ભુચ્છ મળે ભરતાર રે. આચારે કુળ જાણિ રે, સંભ્રમ સ્નેહ જણાય; ભેજનવાત વપુ કહે રે, વાતથી સર્વ કળાય રે. ગેહ ભણું જાતાં થકાં રે, હશે હસી હાણ; માત પિતાદિ પરાભવે રે, જીવિત દુઃખની ખાણું રે.
લાવે માલમ પડે રે, જુઓ બેલે શ્યા બેલ; દેશ કળા કુળ જણને રે, આપણુ કરશું તેલ રે. ત્રીજે ખડે એ કહી રે, તેરમી ઢાળ રસાળ; શ્રી શુભવીર કુંવર તણે રે, પુણ્ય ઉદય ઉજમાળ રે.
બેટ ૨૨
બે૦ ૨૩.
૨૫
બે
દેહરા ધાવ વચન સુણ શાખનાં, ખેદ ભરી અકળાય; મન ચિતે સંકટ પડી, વાઘ નદીને ન્યાય. તરૂ અંતર કુમરેં સુણ, વાત ઉભયની ત્યાંહિ; ચિતે ચિત્ત જેઉં પારખું, દેવવચનનું આંહિ. સખી સાથે લાવતી, તલ -કુમારી તેણે વાર; પૂછે તુમ કેણ દેશ કુળ, કેમ અમ સાથ વિહાર. - કોણ દેશે ‘ જાવા તણે, છે તુમો ઉદ્દેશ શાસ્ત્રકળા શી શી ભણ્યા, કહે એ વાત અશેષ.
વાત ઉબકીને જાય
બે
અને સ