SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર ૧૧૯ હારે હવે ધમ્મિલ મુનિવર વેશ ધરી કરી તામ છે, ઉપગરણ દશ ચાર મુનિકેરા ધરે રે ; હરે પર્ આવશ્યક પડિલેહણ શુભ પરિણામ જો, * વિધિ મંત્ર જપંતા ષોડશ અક્ષરે રે લો. હારે મન શુદ્ધિ ત્રિકરણ મેં તપ જપ પિષ જે, પ્રત્યાહારને ધારણ બચેય દિશા વરી રે, લે; હરે તછ આધાકમાદિક વળિ કેતા દોષ જે, . સામુદાણું , કરતા ફરતા ગોચરી રે લો. હાંરે પદ વૃત્તિ કરિ નિલપક લિયે આહાર , ઉપવાસમાંતર આંબિલ કરતા નિત્ય પ્રત્યે રે લો; ' હારે ત્યજી ધટ્યપ તપ સઘળે ચઉવિહાર જે, " એમ કરતાં માસ ગયા તપ વાધો રે લ. , ૩હાંરે તપ ચરણે શોષિત માંસ રૂધિર નિજ કાય જે, પુર્વે પાષિત હિતકર ગુરૂ પાસે ગયો રે લો; હર તિહાં સાધુવેશ તજી પ્રણમી ગુરૂપાય જે, ગુરૂઆશીર્ષ ચાલ્યો વન હસ્તી થયો રે લો. ૪, હરે પરિભ્રમણ કરતાં ભૂતનું મંદીર દીઠ , , તપ શ્રમ તાપ સમાવા, તાપન આથમેરે લો; હોરે રણું સુખ તે ભૂત ધરે સપવિઠ્ઠ છે, એ સુતો ભરનિદ્રાએ ચિતાર્યો વો રે લો. ૫. હરે તવ સ્વપને બેલે દેવ થઈ પરસન્ન જે, સુગુરુવચન સુપાયેં રહો સુખમાં સદા રે લો; હારે સુણ ધમ્મિલ પરણીશ તું સુખમાંહી મગન્ન જે, બત્રીશ કન્યા ખેચર ભૂપ તણું મુદા રે . હારે એમ અમીય સમાણુ વાણુ સુણિય કુમાર જે, જાગ્યા રે મુહ ભાગ્યા મુઝ પાસા ઢળ્યા રે લો; હારે ચિંતે સુર તૂઠા વૂઠા અમિજળધાર છે, નાઠા રે દિન માઠા શુભ દહાડા વળ્યા રે લો. , .
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy