________________
૧૧૮
રાયચંદ્રજૈનકાવ્યમાલા,
મહિમા ઘણે થતમાં કહ્યું, ચિએ સમો મંત્ર ન જંત્ર. ચ૦ ૧અષ્ટકમળ દળ પાંખડી, ચિત્ર કાર્યકાર્યો અરિહંત; ચ૦ સિદ્ધાદિક ચઉ ચિહું દિશે, ચિ. વિદેશે ચૂલા થાપંત. ચ૦ ૧.
એણુ વિ હૃદય કમળ ઠવી, ચિત્ર જાપ જપ નવ લક્ષ; ચ૦ વિદ્યા બેડશ અક્ષરી, ચિત્ર દેવ હવે પ્રત્યક્ષ ચ૦ ૧૫શથમ બલિદાન દેવને, ચિત્ર દેઈ જપે શુભવાસ; ચ૦ અરિ કરી સાગર કેસરી, ચિ૦ ભૂત ભુજંગ ભય નાશ. ચ૦ ૧૬, યણ મુનિશે અમોઘ છે, ચિત્ર તપ આંબિલ ઉપવાસ; ચ સુરદર્શન દિન વીજળી, ચિ૦ ગાજનિસિ ન નિરાશ. ચ૦ ૧૭ વ્યવેશ મુનિને ધરી, ચિ૦ ઉપગરણું અનુરૂપ; ચ૦ સકળ ક્રિયા શુદ્ધ કરે, ચિત્ર જેમ કરતા મુનિ ભૂપ. ચ૦ ૧૮, સામુદાણું ગોચરી, ચિત્ર વિગય ત્યજી ઉપવાસ: ચ૦ પ્રથમ પછે નિર્લેપતા, ચિટ કરે આંબિલ ઘટ માસ. ચ૦ ૧e. વંછિત ફળ તસ સંપજે, ચિત્ર રમણ ઋદ્ધિ વિલાસ; ચ૦ આ ભવમાં સુખ ભોગવે, ચિત્ર પરભવ પુણ્ય પ્રકાશ. ચ૦ ૨૦વિજે , ખંડ મુનિવરે, ચિત્ર કહી અગીયારમી હાળ; ચ૦ વીર કહે ગુરૂવયણથી, ચિ૦ પામી મંગળ માળ. ચ૦ ૨૧
દેહરા, ધમ્મિલ ગુરૂવયણ સુણી, હરખે હૃદય મઝાર; માતપિતા બંધવથકી, અધિક ગુરૂ ઉપગાર. ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરથી લહીએં નાણું આ ભવ સુખ સંપદ દીર્થં, પરભવ કેડિ કલ્યાણ કર જોડી ગુરૂને કહે, મુજ આપ મુનિવેશ: આચારશું સૂધી ક્રિયા, સફળો તુમ આદેશ. તવ ગુરૂ મુનિશજ દિયે, “મંત્ર તથા આશી: કરી ઉપવાસ ગુરૂમુખેં, મંત્ર જપે અહોનિશ.
ઢાળ ૧૨ મી. (હારે હું તે જળ ભરવાને ગમતી જમુનાતર બે-એ દેશ).