________________
૧૨
રાયચંદ્રજેન કાવ્યમાલા;
હરે ગતશેક કોક રવિઉ તેમ હરખત છે, ચિંતે તપ મહિમા ચિંતામણિથી સરે રે લો; , હાંરે વળિ શાઍ નવધા સુપ નવિબુધ ભાખંત છે, અનુભવી સાંભળી દીઠી લહે સ્વપનાંતરે રેલો. હરે ત્રણ પગઇ ઉઠે દેખે સહજ ભાવ જે, આરતિધ્યાને પડિયે ચિંતા- સંભવે રે લો; હાંરે વળિ પાપને ઉદયે ધર્મત પરભાવ જે, દેવ ધેિ સ્વપનાં એ તિગ સાચાં હુવે રે લો. હારે એમ સ્વપનવિચારે રાતિ ગઈ એક જામ જે, એણે અવસરે તેણે દ્વારે રથ આવ્યો ચલી રે લો; હારે રથ જોડ્યા ઉજલ ઘોડા ધરીય લગામ જે, " હાંકતી એક નારી તિહાં કણે ઉતરારે લે. - ૧૦. હરે રહિ દ્વારે પૂછે કેણુ છે ધમ્મિલ આંહિ જે, કુંવર કહે હું ધમ્મિલ આ બેઠે બહાં રે ; હારે ધીમેં સા બોલી જે છ ધમ્મિલ માંહિ જે, તે તુમ નારી બોલાવે રથ બેઠી તિહાં રે લોક હિરે તવ ઘમ્મિલ ચિતે સંકેતિક સંગ છે, મુઝ નામે બોલાવે કઈક સુંદરી રે ; હાંરે વનયંતર દેવી અથવા બેટરી જેગ જે, 'પામી આવી વિધયાકુળ વિદ્યાધરી રે લા. ૧૨હાંરે તે મનપણું કરી જાવું મુઝ નિરધાર છે,
હુંકાર કરતાં વાત ખરી જડે રે લો; હાંરે જેમ ખુની પગલાં બગલા સિબંવિહાર જે, ' બેલતાં શુક સારીકા પંજર પડે રે લો. ' ૧૩. હરે એમ ચિંતી ચૈત્ય થકી નિકળી તેહ , , તનમુખ ઢાંકી રથતુંડે બેઠે જઈ રે ; હાંરે રથ બેઠી દીઠી કન્યા અપછ૨દેહ છે, - હરખે સા પણ સખીશું બહુ રાજી થઈ રે લે. ૧૪.