SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.–ધમ્પિલકુમાર, પ્રભુ સુપસાથે આ થયા, ધર્મબંધવ ખટ એહે; સંજમ લેઈ વિચારશું, ગુરૂકુળ વિનય વસેહપણ ઘર જઈ નમિ માયનેં, છે મુજ ઈચ્છા નાથ; પિત્રીકૃત ચમહોત્સવ, લિયું દીક્ષા તુમ હાથ. એમ કહેતાં આકાશથી, વિદ્યાધર નર એક; ઊતરીયો મરજાદથી, ધરતે વિનય વિવેક સપરિકરે જિનધર જઈ, પ્રણમ્યા શ્રી જિનરાજ; બેઠે રા—ખ આવીને, વદી તિહાં મુનિરાજ. ઢાળ ૮ મી. (સાહેલડીયાં-એ દેશી.) અપડદત્ત અણુગાર, સુણે સંતાજી; પૂછે તે ધરી નેહ, ગુણવંતાજી; ઉત્તમ પુરૂષ એ કેણુ છે, સુટ દાખો મુઝને તેહ. મુનિવર કહે અમ પુત્ર છે, સુ૦ રનવૂડ વર નામ; સાતે જણુ ગુરૂ પુત્રને, સુ- સુણ કરતા પરણમ. રચૂડ કહે કેણુ તુમેં, સુટ કહે સૂરિ વાત અશેષ; ભાવ ચારિત્રિયા એ થયા, સુત્ર પામી અમ ઉપદેશ. વછે સાહાધ્ય એ તુમતણું સુત્ર શંખપુરી ઉદેશ, અમેં પણ તિહાં વન આવશું, સુટ જાણું યોગ્ય વિશેષ. ખેટ કહે કહે તાતજી, સુટ ઉત્તમ નર એ દયાળ; આ સંસારે વ્રત વરી, સુઇ રહેશે કેટલો કાળ. સૂરિ વદે ખેચર સુણે, સુ કમળના ઘરનાર; તે સાથે વૈરાગ્યથી, સુટ લેશે સંજમ ભાર. આ ભવમાં આઠે જણાં, સુટ પામી કેવળ નાણ; ભૂતળ વિચરી બહુ સમા, સુત્ર લેશે અક્ષય ઠાણું. સાંભળી ખેચર હરખિયો, સુ બેસારી વમાન; સાતે જણશું ઉતર્યા, સુ. શંખપુરી ઉદ્યાન. વિદ્યાચારણુ મુનિવરા, સુ તે આકાશ ચલંત; ગુ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy