________________
૧૦૮
રાયચંદ્ર નકાવ્યમાલા. ,
આવી વનમેં સમેસર્યા, સુવ * ઉપગારી ગુણવત. વનપાળક મુખ સાંભળી, સુ- કુંવરે કહાવી વાત; રાય રાણ હરખાં સહુ, સુર બહુ ઉછરગે જાત. ઉઠી કુંવર નમી તાતને, સુટ સકળ કહ્યું વિરતંત; ભક્તિ દેઈ પ્રદક્ષિણ, સુ. મુનિવર ચરણ નમંત. જે સહોદર સમ ગણું, સુત્ર વિદ્યાધરને ત્યાંહી; ભૂપચરણ ભેટી કરી, સુત્ર બેલ વચન ઉત્સાહિ મુજ નગરી પાવન કરે, સુર દેખે લલેક અચંભ; ભરૂધર દેશી લોકને, સુ સુરતરૂ ફૂલ સુરંભ. નયર સવિ શણગારીયું, સુરંગૂડ ધરિ નહ. ગજ બેસારી મહેન્સ, સુટ પધરાવ્યા નિજ ગેહ. આગત વાગત બહુ કરે, સુવ ભજન વિવિધ પ્રકાર; ભક્તિભરે ઘર તેડીને, સુર પડિલાળ્યા અણગાર. બીજે દિન મહેત્સ, ચુ. તેડ્યા ઘર મુનિરાય; પંચ સહસ સેવન પગે, સુદ પૂછ નમે નરરાય. અગડદત કુમર હવે, સુકમળના ઘર જાય; માન તજ ભજી નારી, સુ. શીતળ વયણે ઠરાય. તુજ સરિખી જે સુંદરી, સુટ છેડી વિણ અપરાધ મદનમંજરી કુટા સમી, સુટ માની કરી સાધ. રતિ ધનંજય સમ ગણું, સુટ સેવન રેતિ સમાન; અનુભવી વાત સકળ કહી, સુ. હું અવિવેક નિધાન. મેં અજ્ઞાનપણે કરી, સુઇ ન કહ્યું નારીચરિત્ર; નયણે રૂએ મનમેં હસે, સુ વાત કરે તે વિચિત્ર. મસ્ય જળે ખગ અંબરે, સુ. જાણે ન બુધપદ ઠામ, સબળાને સમજાવતી, સુજૂઠે અબળા નામ. મુનિવર મુખ માલમ પડી, સુએ વિનિનતા વાત; મેહ તિમિર રજની ગઈ, સુ. જ્ઞાન ઉદય પ્રભાત. સંયમ લેશે ગુરૂ કને, સુઇ રહેજે સુખભર ગેહ;
ગુરુ