________________
૧૦૬ - રાયચંદ્રનકાવ્યમાલા.
એણે અવસર હસ્તી મદ ચડે, કંચનપુર કેટે જઈ અ. ૧૫ લોક કુલાહલ કરતા ભમે, સુનંદા આવ્યાં તેણે સમે; રાજા સુભટે ઘણુંએ દો, પણ સાધવી દેખી ઉપશો. ૧૬. સાધવી કહે સુણુ મત્ત ગમાર, દુઃખના દહાડા તુજ સંભાર; રાગવિલુદ્ધ પામ્યો ઘાત, પાતકી તેં કીધા ભવ સાત. ૧૭. (૧)રૂપસેન(૨)ગ(૩)કણિધાર(૪)વાયસ(૫)હંસ(૬)હરણ અવતાર સાતમે ભવ તુમે હાથી થયા, ધર્મ વિના ભવ એળે ગયા. ૧૮તે સુણતાં ગજ મૂચ્છ લહી, જાતિ સમરણ પામ્યો હી; લોક વચ્ચે ઉભે રહી રડ્યો, સુનંદાને પાયે પડ. ૧૮સમકિતવન ગજ ધરતે જિહાં, લોક અચરૂ દેખે તિહાં; ગુરૂણી કહે નૃપને એ ખરે, સાધમી ગજ સેવા કરે. ૨૦. આદર કરી નૃપ તેડી ગયે, નેહ સુનંદાએં સફળ કિયે; સુનંદા આણંદિત થયાં, કેવળ પામી મુક ગયાં. ર૧. ખેટ મુનિ કહે રાજકુમાર, વૈરાગ્ય રાગ તણું ગતિ ધાર; સુખ માની વિષમેં જે રમે, તે ભવનાટક કરતા ભમે. ૨૨. માત પિતા બાંધવ સુત નાર, સ્વારથી સવિએ સંસાર; આયુ વન લખમી મળી, મેઘઘટાડ ચંચળ વીજળી. ૨૩. બાળપણે મળમૂત્રે ભર્યો, શીળી એરીએ સંહયા; પરણ્યો તે આમય ખય થઈ, જોબન વેળા નિષ્ફળ ગઈ. ૨૪. વૃદ્ધપણે નર પરવશ થયે, પરભવ હાથ ધસંત ગયો; તેણે પરભવ સામગ્રી લહી, કરશે ધર્મ તે સુખિયા સહી. ૨૫. ત્રીજે ખડે ગુણિજન ગમી, ઢાળ રસાળ કહી સાતમી; શ્રી શુભવીર વચન રસ ઘડી, સાકર દાખ કિસી સેલડી. ૨૬,
દેહરા એણું પર્વે દે દેશના, જામ રહ્યા મુનિ ચંદ અગડદત્ત ચકોર પું, પાપો અતિ આનંદ ૧કહે તુમ વચથી થયો, જન્મ સફળ મુજ આજ; જંગમ તીરથ દર્શનેં, સિધ્યાં સઘળાં કાજ.