SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ વીરવિજયજી.--ધસ્મિલકુમાર. ત્રીજે ભવ' નરભવ હારિયા, સુનંદા નજરે ધારીયા. ૧. ફણુ વિસ્તારી રાગે નડયેા, ધાઇ સુનંદા ઉંડે પડ્યા; “હા હા કરતાં નૃપ આવીયે, લેઇ ખડ્ગ પૂરું, ધાવીયેા. ૨. માા અહિં ચૅથે ભવ ગયા, તે વનમાંહે - વાયસ થયે; કા એક દિન પતી વનમાં ગયાં, રાગર`ગ રસ રીજે રહ્યાં. ૩. વાયસ તે તરૂ ઉપર ચડયા, સુન દ્દાને રાગે નડયા; ક કટુક શબ્દ તે ભણે, તામ નરેશ્વર માણે હશે. ૪ હઁસ થયા તે ભત્ર પાંચમે, હુંસતા ટાળામાં રમે; -રાજા રાણી સર જળ જીવે, હઁસ સુના દેખી રૂએ. પ. ઉડી ખેહુ પાંખે આણ્યા, નૃપસુભટ ખડ્ગ કરી તુછ્યા; તેહિ જ વન છઠ્ઠો ભવ ભયા, હરણી ઉદરે હરણા થયા. દેખી રાણી રાગે. ઢ, ઝરે ઉભા આંસુ ભા; આહુડી નૃપ ભાણે ઢણી, લિયે શિકાર તે ભક્ષણ ભણી. ૭. માંસ ચાવી તે મૃગતણુ, ખાતાં રાણી વખાણે ઘણું; અવધિનાણી મુનિ ય જતા, તે દેખી મસ્તક ધૃષ્ટુતા. ૮. પૂછે રાણી મુનિને તિસે, સ્વામી મસ્તક ધૂણે કિસે; -સાધુ કહે કારણ છે હાં, આવી સુણા અમે વસીયે જિહાં. હ. તિહાં ગયાં નૃપ રાણી મળી, મુનિ મુખ્ય વાત સકળ સાંભળી; પગી નરનું મસર્જ લખા, જ્ઞાનવિના તુમેં નવ માળખા. ૧૦. શ્રી કહે રૂપસૈન કુમાર, આગળ શા થશે અવતાર; મેાલ્યા જ્ઞાની અણુગાર, સાતમે ભત્ર હાથી અવતાર. ૧૧દુજ ઉપદેશે શમતા વરી, સમક્તિ પાળી વ્રત આદરી; -સહસ્રારે સુરસ્વામીજ થશે, નરભવ પામી મુગતે જશે. ૧૨. એમ કહી મુનિ ઉપદેશજ દીયા, સાંભળ પતી દીક્ષા લિયેા; રાજઋષિ ગુરૂ સાથે ગયા, સયમ પાળી સુખિયા થયા. ૧૩. ગુરૂણી પાસે સુનંદા ભણે, અરિ મિત્ત તૃણુ મણિ સરખા ગણે; અવધિજ્ઞાની સુનંદા થઈ. ૧૪. સુનંદા તિહાં વસતી કરે; * લિયે આતાપના તાપે જઇ, ..રૂપસૈન હસ્તી જિહાં રે, . ૧૦૫
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy