SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રજેન કાવ્યમાલા. એમ સાંભળીને પાંચે જણ, સુસંસાર થકી ઉભગ્યા ઘણુ સુ. તે કંચનપુરથી નીકળ્યા, સુર જઈ સાથ મનોહરમાં ભળ્યા. મુ૨૩. ત્રીજે ખડે થી કહી, સુત્ર એ ઢાળ ગુણી ચિતમાં ગ્રહી સુત્ર ગુભવીર કહે તે નિર્મળા, સુ, વનિતાથી વસિયા વેગળા. સુ. ૨૪ દેહરા પાંચ સહેદર પંથમાં કરતાં એમ વિચાર; છો બાંધવ ઘર રહ્યા, તસ નવી મળવું સારજઈશું તે સ્ત્રી રાક્ષસી, એક દિન કરશે ઘાત; તેણે ગિરિવર ઉપર ચઢી, કરશું નૃપાપાત. એમ નિશ્ચય કરી ચાલતા, પાંચે અશનને હેત મારગ ગામે જઈ જમી, સુખભર નિદ્રા લેત. સાથ સકળ કઈ દિશ ગયે, મારગે ભુલ્યા તેહ પાંચે જણ રણ ઉતરી, આવી બેઠા એહ. ઝપાપાત કુમરણથી, વાર્યા દેઈ ઉપદેશ; સંજમ લેવા સજ થયા, ઠંડી સર્વ કલેશ. એમ કહેતાં એક આવી, ભીલ ધરી ધનુ બાણ; તવ પાંચે ઉડી મળ્યા, છ બાંધવ જાણ. પૂછતાં તે એમ કહે, ભાઈ ગષણ કાજ; નિકળયે પંચેનિમિત્તિક વચને મળ્યો તુમ આજ. ચાલ જઈએ ઘર ભણું, જે છે સહુ વાટ; તે કહે કબહુ ન આવીએં, દેખી આ ભવ નાટ. નિર્દક શું દીઠું તમે, પંચ કહે લહી લાગ, મળ થકી સુણ પામી, ચિત્તમાં તે વૈરાગ. ટુ બાંધવ ષટ્ કાયના, ભાડૅ થયા રખવાળ; વ્રત ઈચ્છાએં બેસીયા, સુણુવા ધર્મ રસાળ. ગુરૂ કહે પૂછયું તે કહ્યું. ભિલ વૈરાગનું ગુઝ, કુંવર કહે ગુરૂનેં તદા, એહ કથાનક મુ.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy