________________
શ્રીમાન વીરવિજયજી.--ધમ્પિલકુમાર. ક્ષણભર રાજા વેગળ, કાને પિશુ ન લગાય; નિશ્ચિત પતિ દિનાંતરે, વિદ્યા વિસરી જાય. ઉત્સર્ગે રહી નારીને, નવિ કીજે વિશ્વાસ, મંચ રૂધિર તનનાં દીયાં, તે પણ ન થઈ તારા, * લાલી કહેતી બાપડી, અવળા ખ્યાલ મ ખેલ; જિહાંથી લા લાકડી, તિહાંની તિહાં જઈ મેલ.
ઢાળ ૨ જી. (પાપસ્થાનક ચોથું વરજીઍ–એ દેશી.) પંચ પુરૂષ છળ પામીને, દેવકુળે રહ્યા છે; રાજકુંવર આજ મારવો, ચિંતવતા એમ તેહ. ધિગૃધિમ્ રમણીના રાગને, રાગે મેલે સંસાર; -નરભ્રમણું રમણું ભલી, માને મૂઢ ગમાર. ધિગધગ.
લધુ બંધવ ઠારસન્નિ, ઉભે લેઈ તરવાર; -નૃપસુત બળ જે કારમેં, એવી કેહવી છે નાર. ધિ.
ચારે બાંધવ ચિંતવી, ધરી ડાબલા માંહી; -કહાડી દીપક બારણે, જોતાં રૂપ ઉછાહી. કુંવર પથારી વિલોકતાં, તવ શીત કંપતી નાર; વધુ તસ્કર નજરે પડે, મહી તે તેણુવાર. નારી રાગ નદી પૂર જ્યુ, રહેવું વાદળી છાય; મેઘ પ્રિયા ક્ષણ વિજળી, નર ફરતી જાય. તસ્કર લવણિમ જલધિ, બું તન મન ઝાજ; ઉજાસ જ તે છાતી, મેહેલી કુળપતિ લાજ.
મદનમ કહે ચેરમેં, તુહીજ મુજ ભરતાર; -રાજકુંવરશું રે વિલસતાં, એળે ગયે અવતાર. મ કરીશ ભ ગ તું પ્રાર્થના, થઈ રહું ઘર તણું નાર; વિષયા નદીપૂરમાં પડી, પિયુડા પાર ઉતાર-મરવું છે તુજ ઉપરે, જે નવિ અંગીકારેશ; -ચાર વિચારીને એમ કહે, સાંભળ વાત વિપ.
o,