________________
રાયચંદ્રજેન કાવ્યમાલા.
ચ૦ ૧૨
ચ૦ ૧૩.
ચ૦ ૧૪...
ચ૦ ૧૫
ચ૦ ૧૬.
ચ૦ ૧૭,
ચ૦ ૧૮.
પલ્લીશ ભીમશું રથ ચઢી રે, કુંવર કરે સંગ્રામ. શંકાણે નૃપભૂ તિહાં રે, લ્યો ભીમ ન જાય; ચિંતી પ્રિયા થઈ સારથી, નયન કટાક્ષે ગ્રહય. તવ કુંવર હણુ ભીમને રે, રથ બેસી કરી જાય; ભીમ સહેદર પંચ એ રે, ગ્રામાંતરથી આય. મૃતકારજ કરી ભીમનાં રે, કરી પ્રતિજ્ઞા એમ; બાંધવ વૈર લીધા વિના રે, જીવિતનું છે નેમ. એ પાંચે ભમતા થકા રે, વીયે કેટલો કાળ; શત્રુ મરણ વિણ નવિ શમીરે ચિત્ત હુતાશનઝાળ. અમ પૂર્યા થકા રે, કરતાં દિ ધ્યાન, દેવકુળે આવી રહ્યા રે, શંખ પુરી ઉદ્યાન. રાજકુંવર તે નયરીને રે, પલપતિ હણનાર; મદનમંજરીશું નિશિ0ારે, તેહજ વનમોઝાર. સર્પડો પ્રિયા નેહશું રે, વનિ પ્રવેશ કરંત; વિદ્યાધર વિપ અપહરી રે, જીવિતદાન દીયંત. દેવકુળે જઈ નિશિ વયારે, વન છેડી નર નાર: પ્રિયા સુવારી પ્રેમશું રે, હૃદય ફરસ કરધાર ત્રીજે ખડે એ કહી રે, સુંદર પહેલી ઢાળ; વીર કહે છેતા સુણો રે, નાનીવચન ઉજમાળ.
દાહરા વનતરૂ શીતળ પવનથી, મત્રજળે નિશિ શેક; અંબપલ્લવ પ્રિયવતી, અંગ શિથિલ અતિ રેક. તે ટાઢમેં કરી ધ્રુજતી, દેખી રાજકુમાર; કાઈ આગ્ન લેવા ગયો, એકલી મેલી નાર. શય્યાસન ભેજન વસુ, રાજ્ય રમણું ઘર પ્રાય: સૂનાં મૂક્યાં સાત એ, અન્ય અધિછિત થાય. એકલી નારી ન મૂકીએ, જે પણ સતીય કહાય; બંધવ બાપને દેખીને, ચપળા રિયત ડેલાય.
ચ૦ ૧૮.
ચ૦ ૨૦.
ચ૦ ૨૧.