SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી–ધમિલકુમાર ૧૩. ચતુર૦ ૧. અગડદત્ત બે તિહાં, ગુરૂ સન્મુખ સુવિનીત; ગુરૂ પણ અવસર દેશના, તા સમય અધીત. ઢાળ, ૧ લી. (ઈડર આંબા આંબલી એ દેશી ) ચેતન ચતુરી ચેતના રે, પામી આ સંસાર; દશ દષ્ટ દેહિલ રે, માનવને અવતાર, ચતુર નર ચેતે ચિત્ત મઝાર, ધર્મ પરમ આધાર. ધર્મવિના પશુ પ્રાણીયા રે, પાપે પેટ ભરત; રરવ તે નરકે પડે રે, પામે દુઃખ અનંત. સુગુરૂ વચન ઉપદેશથી રે, જે ધરશે વ્રતરંગ; ભવ અટવી ઓળથીને રે, લહે શિવવમુખ સંગ. એણે અવસર તિહાં નૃપોરે, દીઠા પાંચ જુવાન; એઠા વૈરાગે ભર્યા રે, ધર્મ સુણે વ્રત પાનકુંવર પૂછે સાધુને રે, રન જડિત ઝળકાર; જિનમંદિર અટવા વચ્ચે રે, કેણ કરાવણહાર. પચબાણને જીતીને રે, પંચ મહાવ્રત હેત; પચ પુરૂષવન વયે રે, કીધો કેમ સકેત. વાગ્યકારણ કેમ બન્યું રે, તે કહીએ મહારાજ; -સૂરિ કહે સુંદર સુણે રે, રથનુપુર પુરરાજ. તે વિદ્યાધરે એ કીયો રે, વિદ્યાધર અવતાર; નામેં જિનમંદિર વડું રે, ખભ દેવ દરબાર. પાંચ પુરૂષનું હવે સુણે રે, વૈરાગ્યકારણ જેહ; ભીમ નામે પલ્લીપતિ રે, વધાટવી રહે તેહ. એ પચે તસ બાંધવા રે, પંચાનનબળ જાસ; -એકદિનતિહાંનિશિસ શુરે કોઈનૃપસુતેલીવાસ. મદનમંજરી પ્રિયાશું તેણે રે, કીધો દૂરનિવાસ; ધાડ પડી પલોશની રે, સૈન્ય શુભટ લહે ત્રાસ. : - કુમળસેના રાણું ગ્રહી રે નાઠા સુભટ સવિ તામ;
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy