SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રનકાવ્યમાલા. તૃતીય ખંડ પ્રારંભ. દેહરા, જય જય તું જગદીશ્વરી, જગદંબા જગમાય; જિનવરમુખકંજવાસિની, વિદુષી માત કહાય. તું ત્રીપદી ત્રિપુરા તથા, તું ત્રિરૂપમય દેવી; શક્તિ સ્વરૂપે ખેલતી, નવનવ રૂપ ધરેવી. જે ત્રિભુવનમાં વિહુ પદે, તે સવિ તુમ આકાર; નિત્ય અનિત્ય અને વળી, નિત્યાનિત્ય વિચાર આદિ શક્તિ નું અભિનવી, ત્રિકકાળે થિર ભાવ; સરરવતી પ્રણમી નમી, મુજ ગુરૂ પ્રબળ પ્રભાવ. ઇષ્ટદેવ પદ્માવતી, કાર્ય સકળ સહચાર; તાસ નમી હવે વર્ણવું, ત્રીજો ખંડ ઉદાર. વક્તા વાત વિવેકની, લહે પરીક્ષાર્વત; જાણુ ઝવેરી આગળે, માણુક મૂલ મિલત. ગામના નટને મૂખને, જગ મળ્યો નહીં સેઝ, આડું અવળું જેવતા, બેઠાં રણનાં રોઝ. રોઝ તણું મન રીઝવી, ન શકે પંડિત લોક; વિપ્રકથા વનિતા સુણ, સરભને ધરે શેક. અંધા નાટકકળા, બેહેરા આગળ ગીત; મરખ આગે રસકથા, ત્રણે સરખી રીત. કુસુમ સુગંધી ઘેશમાં, ખાયક કુટબી જેમ, શાસ્ત્ર રસિક કવિની કળા, થાય નિરર્થક તેમ. મૃત એરભ શુક ચાળણું, કંક હંસ શશી સાર; જળપુર અહિવટ છિદ્ર પશુ, મશક શિલા મંજાર. સભા ચશધો મળે, તિહાં શશી હંસ સમાણ; શિતા વિકસિત ચિત્તશું, સુણજો શાસ્ત્ર પ્રમાણુ. ૨૨.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy