________________
!
શ્રીમાન વીરવિજયજી-ધર્મિલકુમાર,
• ઢાળ સાતમી. * * ' ( જીરજની દેશી.) છેરે મારે સ્વામી સુણે તે વાત, ભિારણે રણમાં થઈ, જીરે નિદ્રાવશ ભટ લોક, ધાડ પડી નિકા ગઈ. જીરે રણું ઘણું અંધકાર, ગાફલ રણુ ભટ મંડળી રે, કુવર ગયા રથ લઈ, વાત કોઈકે મુખ સાંભળી. રે૦ સુભટ ઘણુ તવ નટ્ટ, નિજ નિજ મિલક્ત કર ધરી; જીરે રાણીપટ આવાસ, ભિલ ભટ્ટે હલ કરી. છરે. અમેં - સુભટ લઈ તામ, લેહકેટ પરત કિયે; જીરે અમેં દેખાડયા હાથ, તવ ભિલેં મારગ દિ. રે સુભટ સજી ચિહ્યું કે, રાણું રથ બેસારી કરે નિકળીયા નિશિમધ્ય, નાઠા સુભટ મિલાવીને. જીરે હલકારા ઠામ ઠામ, મેહલી નાથ ગપિયા જીરે રણુ કાપી એણે હાર્મ, વાટ જોતાં ભાયા. કરે સકળ ફળી અમ આશ, તુમ દરસનેં સુખ પાવીયા, જીરે કુંવર હુકમ કરી તામ, સન્ય સજી કરી ચાલીયા. જીરે ૭. પામ્યા અખંડ પ્રયાણુ, શંખપુરીને પરિસરે રે
ઈ. પટ આવાસ, ઊતારા સરવે કરે. જીરે ૮. આગળ જઈ અસવાર, રાયને દિયે વધામણ, જીરે હરખે સહુ પરિવાર; માત પિતા ઊલટ ઘણું. છરે ૯. સન્મુખ જાવે સર્વ, હર્ષ કલ્લોલ ધરા નરા, જીરે પૂનમ ઉો ચંદ, સાગરની પરે નાગરા. જીરે૧૦ હરખાં સુખભર નેત્ર, આવે સન્મુખ ભૂપતિ, જીરે લોટત ભૂમિ કુમાર, તાતચરણ કરેત નતિ. જીરે હાથે ઉઠાવી કુમાર, હઈડ ભર ભેટી મળ્યા કરે તેરણ ઘર ઘર હાટ બાંધી ઓચ્છવ બહુ કર્યા. અરે૧ર. ઉંચી કરી પૈત્યંત, ફુલપગર. શેરી ભર્યા કરે હસ્તીખધ " કુમાર, બેશી પુરમાં સંચર્યા. રે૧૩.