________________
.
• રાયચંદ્રજૈનકાવ્યમાલા.
એ સવિ કીધું પ્રીતમ તાહરે કારણે, મતિ વિણઠી ઘર પડી રહી હું બારણે વિણુ દેખે હા દૈવ ધરી જલધિ સહી, ઊતરવાનો આરે તે એકે રહે નહી.૧૩. એણે સંગે રહી ખેલો પ્રીતમજી ભૂધરે, સુલસા સાસુ ચરણે જશું અમે સાસરે: હિસ્યું અમે મોકલશે તુમ ખેળવી, કૃષ્ણપરે ગયા તુમ સુત પાતાળ સાધવા. ૧૪. કંતાવચન ગદક કાલે કરી, નીચ રાગ મલ ધાઈ ચિત્ત સુમતિ વરી; અગડદા નીકળિયો ચેર સંપદ તજી, મદનમંજરી શું રથ બેસી ચલિયો સજી.૧૫. નારીચરિત્ર ગહન તેમ ગહનવને વસે, ભિલવૃંદ જિહાં ત્રાસે નાસે દશે દિશે; દેખી કુંવર મને ચિંતે એ ઉત્પાત , તવ દીઠ મદ ભરીયો હસ્તી કૃતાંતશે.૧૬. વશ કરી રાજકુંવર તિહાં આગળ ચલે, લાંગુલઘાત નિપાત પહભૂત ભૂતળે સન્મુખ એ વાઘ વદન જિશું ગહરા, ધાવત ધ ભર રહી ઉંચી કેસર. ૧૭. મદનમંજરી ભયભ્રાંત થઈ તે દેખતાં, ધીરજ દેવે તાસ વાઘ હણવા જતાં વામ કરાંબર વીંટી હરિવદને ધરી, દક્ષિણ ભુજ ખર્ચે કટિ છેદી દિધા કરી.૧૮ રથ બેસી વનખંડ વચ્ચે વળી જાવ, અતિ ઉત્કટ ફણું મણિધર સામો આવતા રત નયન કાળકાંતિ ધમણ પુતકાર એ. જમદંડ તુલ્ય પ્રચંડ દિસે વિકરાળ એ.૧૮ દેખી ભર્યો પતિક વળગી મંજરી, ભય મ ધરે કહે કુંવર હેઠે ઊતરી, થંભી મનેં ગારૂડી પરે અહીનું દમી, બેશી રથ પથ ચાલ્યાં રણ સઘળું વમીર શંખપુરીને દેશ સામે વિશરામીયા, ભવાટવી ઓળંગી નરભવ પામીયા; બીજે ખડે ઢાળ એ છઠ્ઠી ઉચ્ચરી, કમળસેના શુભ વીર કુમારને સાંભરી.૨૧
દાહરા, એણે અવસર તિહાં સૈન્યના, ડેરા તંબુ દર; દેખી સંશય ઠેલતા, આવ્યા સુભટ હજૂર. અગડદાને ઓળખી, કરતા તેહ પ્રમાણ કમળસેના રાણું પ્રતે, દેત વધામણું તા. રાણી મંત્રી પ્રમુખ સવિ, આવી પ્રણમે પાય: બેલાવે તસ પ્રેમશું, કુંવર કરી ગુપસાય. શિબિરમાણે સહુ આવિયાં, નૃપસુત કરી વિશ્રામ પૂર્વ વૃત્તાતે પૂછી, કહે સેનાપતિ તા.