________________
શ્રીમાન વીરવિજયજી.-સ્મિલકુમાર.
મુજ મણે પુજાળીને, કરો સધળું હાથ; એમ કહેતાં તે મચ્છુ લડ્યા, યેિ અનિ મહિનાથ.
૬૯
ઢાળ ૬ ઠ્ઠી.
( નદી યમુના તીર, ઉડે દાચ પ’ખીચાં——એ દેશી. ) રથ બેસી ગિરિ મજઝ ગયા નદી ઊતરી, કુંવર શિલા કરી દૂર ખેાલાવે સુંદરી; ઊંચે સ્વરે સુણી શબ્દ તુરત ચિંતા ભરે, આવી કહે સા આદરે આવે અમ ધરે. ૧. રથ વી વિવરે દ ંપતી ભૂધર સંચરે, તવ કહે ચાપ્રિયા કેમ આવિયા અમ ધરે; વાત સકળ કુંવરે તિહાં મૂળ થકી કહી, દેખી ખડ્ સા સાચપણું માની સહી. ૨. કુંવર મકરધ્વજન્તુલ્ય સ્વરૂપે સા ચળી, જયસુંદરી પણ થંભી ચિત્રામણ પૂતળી; નૃપન’દન પણ મેાહિની દેખી માહીરહ્યા, દિલ વસી રંભા ઉર્વશી એમ વિસ્મય થયો. ૭. નાગકની પાતાળથી ચારે. અપહરી, 'નાગદેવ ભયે નામ ન્યુ યસુંદરી; નયણે નયણુ મિલાવી રહ્યા વાદી પરે, તવ સા હૃદયશું નેહ ધરી એમ ઉચ્ચરે. ૪.’ તુજ મુખ દેખી હું શુદ્ધિ બુદ્ધિ ભૂલી ગઇ, પ્રેમકટારી લાગી તેણે ધાયલ થઈ; ઘાયલ ચારને શીતળ જળ પાયેા ખરા, પ્રેમ' સુધારસ ચિચતા તે મુજ ઉદ્દરા. ૫. તુમ સઘળી નારીની દાસી થઇ રહ્યું, તેહનાં ટુક વચન પણુ તુમ હુમેં સહુ; રમણ પડયું વિઠ્ઠામાં પણુ લઈ સમારવુ, બાળ વચન પણ હિતનું ચિત્તમાં ધારવું. ચંડાળ પાસથી ઉત્તમ વિદ્યા શીખવી, નારીરતન પણ લેવું દુઃકુળ સંભવી લવણુસુતા હિર કેશવે ઘર લખમી કરી, કાળી ગારી પર્વતજા જે વરી. છ. કનક કાડ ધન તુમને સોંપી સેવશુ, આ ભવમાં વહાલેશર માનુ દેવશું; રાગ વિક્ષુબ્ધા કુંવર એ સાચુ સહે, મદનમ જરી ચિત્ત ચમકી કુંવરને એમ કહે. ૮. ગુણ પ્રીતમ નિર્ધાંજ પડયેા તું પાસમાં, હરણ પરે પડી હું રે વળી તુજ આશમાં; આ રાજપુત્ર પવિત્ર પુરૂષત્રત કહાં રહ્યું, નીચ માગ અનુસરતાંનિમ ળ ળ ગયું. ૯ કુળવટ ઉત્તમવશ ને ક્ષત્રીપણું ટળ્યું, મુજ સાથે કરાલ વચન ગાયું બન્યું : કાક અમેધ્ય પરે ચારદ્વારાએ રજિયા, ભ્રષ્ટ સકળ ગુણજાત ભાતમાંથી ગયા. ૧૦૦ વણિક‰તા પણ હું તુમથી રૂડી ઘણી, સતીત્રયણે ધર રાખી માતા આપણી; કેતા વર્ડ્સ કુમારીસમી ઘરમાં રહી, પીડા વરી હું તુમ ઉત્તમ જાતિ લહી. ૧૧. થંડી સાહેલી સાથ નાથ સાથે સજ્યાં, તુમ વચને બધાણી પીહરીયાં તક્લ્યાં; માત પિતા સાસરીયાંને કુળખ પણ ધરી, શિયળ તજી તુમ સજ્જન સગે નીકળી.૧૨.