SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ : , . . રાયચંદ્ર જૈનકાવ્યમાલા. વણ ૨૦. વયણ૦ ૨૧. વયણ. રર મદનમંજરી વચને કરી, ભજન કુંવર કરાવે રે; રેપ ભર્યો જોગી તિહાં, ખેંચી અને ધાવે રે. ચંદ્રમુખી લક્ષ્મી જિસી, નારી લેઈ કણી કેર રે; જાઈશ કિહાં રે રાંકડા, હું દુર્યોધન ચોર રે. વિષ દઈ પછી હયા, આવ્યો છે તુજ વારે રે; ખ બળે ચુરણ કરી, દેઉ જમ નૃપ ચારે 3. કુંવર સુણી વિમિત અસિ, કક્ષાત દીએ વહેલો રે; હાહા કરી પડ્યો ભૂતળે, જે વહેલા તે પહેલો રે. દીનપણું તર જુએ, કુંવર મુખ જળ બ્રાવે રે; સુલસાસુત તવ તેહને, પાણી દયાએ પાવે રે. સ્વસ્થ થ શીતળ જળે, કુંવર કીધ રે બીજે ખડે પાંચમી, ઢાળ કહી શુભ વીરે રે. વયણ૦ ૨૩. વયણ૦ ૨૪. વયણ ૨૫ કુવંર કૃપાળુ ગુણે કરી, કરતો ચેર વિચાર, કરણયર એ ગુણનિધિ, ધિગ પિગ મુજ અવતાર. મેં અતિથિ કરી મારિયા, પંથી જન વિશ્વાસ; બાળ વૃદ્ધ ધર્મી હણી, બાંધી પાપની રાશ. એ ગુણવંત સુપાત્રનેં, આપી ધન ઘરબાર પવન જળદાયક તણે, વાળું પ્રતિ ઉપગાર. ગુણજિત તસ્કર કહે, સાંભળ રાજકુમાર; , હું મૂરખ પણ તુજ ગુણે રીઝો ચિત્ત મઝાર. . અછત હું ઓંછતિઓ,તુજ બળ ધીરજ ધન્ય; હું તો તુજનેં કહું, છેલ્લું સત્ય વચન. ૫. સન્મુખ ગિરિ મળે જતાં, વામ દિશે નદી દેય; . . તિહાં મંદિર છે જક્ષનું, પણ નર વસ્તી નય.. - ત્ય થકી ડાબી દિશે, સત શિલ્લા એક વામ દિશે દરે કરી, ભૂમિઘર છે છેક છે, જયસુંદરી મુજ વલ્લભ, રૂપે રંભ સમાનઃ * મેં તુજને આપી મુદા, નારી સવ્ય નિધાન . . ૮.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy