SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ " વિનય વિવેક વિચારસાર ગુણગણહ મનહર, સાત હાથ સુ પ્રમાણ દેહરૂપે રામાપર. ..' દેવે સમવસરણ તિહાં કીજે, છણ દીઠે મિથ્યા મતિ ખીજે; ત્રિભુવન ગુરૂ સિંઘારણે બેઠે, તતખિણ મહદિગંતે પઠે. ક્રોધમાન માયા મદપુરા, જાએ નાઠા જીભ દીને ચારા; દેવ દંભી આકાશે વાજે, ધર્મ નરેલર આવી ગાજે કુસુમ વૃષ્ટિ વિર ચે તિહાં દેવા, એસિડ ઈજ માગે સેવા: ચામર છત્ર શિરે વરિ સેહે, રૂપે જનવર જગ સહે. ઉપસમ રસ ભરભર વરસ તો, યોજનપાણિ વખાણ કરતા ' જાણિએ વર્ધમાન છન પાયા. સુરનર કિનર આવે રાયા. - તવ ચડિઓ ઘણમાણ ગજે, ભઈ ભૂદેવ, હુંકાર કરી સંચરિઅ, કલણસુ છનવર દેવતો. યોજન ભૂમિ સસરણું, પિખે પ્રથમા રંભાતે; દહ દિસે દેખે વિવિધ વધુ, આવતી સુર રંભ. મણિમય તોરણ દડધજ, કેસીસે નવ ઘાટ; , વયર વિવજીત જંતુ ગણ, પ્રાતિહારજ અઠતો. સુરનર કિનર અસુરવર, ઈટ ઈંદ્રાણી રાયત, ચિતે ચમક્રિય ચિંતવે એ, સેવતા પ્રભુ પાયતે. સહસકિરણ સમવીર જીણ, પખવે રૂપ વિશાલતો; એહ અસંભવ સંભવે, સાચે એ ઈંદ્ર જાળ. " તવ બેલા ત્રિજગગુરૂ, ઈદભૂઈ નામેણુને, શ્રીમુખે સંશય સામિસ, ફેડે વેદ પણ. માન મેલ્લી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શીસ, * પચ સયાં શું વ્રત લીઓએ, ગાયમ પહેલે સીસ. * જીમ સહકારે કાયલ ટહુકે, છમ' કુસુમહવને પરિમળ મહેકે, જીમ ચંદન સોગધ નિધિ;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy