SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છમ ગગાજળ લહેરે લહકે, છમ કમ્યાચલ તેજે ઝળકે, તીમ ગેયમ સભાગ નિધિ. જીમ માનસ સર નિવસે હંસા, જીમ સુરવર શિરે કયતવતંસા, જીમ મહુયર રાજીવ વને; છમ રયણાયર રયણે વિલસે, જીમ અબર તારાગણ વિકસે, તીમ ગોયમ ગુણ કેલિવનિ. પુનિમ દિન જીમ સહિર સેહ, સુરતરૂ મહિમા છમ જગમાંહે, પૂરવ દિસિ જીમ સહ કરે; પંચાનને છમ ગીરીવર રાજે, નરવઈ ધરજીમ મયગલ ગાજે, તીમ જીન સાસન મુનિપવરે. છમ સુર તરૂવર સેહે સાખા, જમ ઉત્તમ મુખે મધુરી ભાષા, છમ વન કેતુકી મહ મહે; જીમ ભૂમિપાત ભૂય બળ યમકે, છમ છણ મંદિર ઘાટે રણકે, ગયમ લબ્ધી ગહગહેએ. ચિંતામણિ કરે ચડિયું આજ, સુરતરૂ સારે વછિત કાજ, કામ કુભ સે વસિ હુવો એ, કાખ ગવિ પૂરે મન કામી, એ અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગયમ અણુસરૂએ. ચઉદ હસય બાર વરસે, ગેયમ ગણધર કેવળ દિવસે, િકવિત ઉપગાર કરે; આદિહી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ધન માતા જેણે ઉઅરે ધરિયા, ધનપિતા જીણુ કુળે અવતારિયા, ધન સહસગુરૂ છણે હીખિયા એ વિનયવત વિદ્યાભંડાર જસુગુણ પુવી ન લભે પાર, વડ જીમ શાખા વિસ્તરેએ. વિક્રમના ૧૫ મા તથા ૧૬મા સૈકામાં લખાયેલા કેટલાક જૈન રાસોની ટીપ આ નીચે આપી છે?—
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy