SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૪ સય પંચ ચ્યાલ ગાહારયણ મણિકર હિયલિ ’મુ સુહભાવિ સુદ્ધ સિદ્ધ્ત સમ સર્વિસુસાહુ સાવય ગુણઉ. ॥૧॥ ના એશક આવી કવિતા સમજવી મુશ્કેલ પડે એ ખરી” વાત, પણ રોસાના જે સ ંગ્રહ હાથ લાગ્યા છે તેમાંના ઘણા માં ૧૬ મા ૧૭ મા કે-૧૮મા સૈકામા લખાયેલા હાઇ તે સૈકાની ગુજરાતી ભાષામાં સરળતાથી લેખાયા છે. ܐ -: ઉપલા છપ્પાને અર્થ એવે થાય છે કે વિજય નામના નરેદ્ર વીરજિતંત્રના હાથથી વ્રત લીધું (દીક્ષા લીધી). ત્યાર પછી તેમનું નામ ધર્મદાસ ગણિ પડયું. તેઓ ગામ, નગર સર્વે ઠેકાણે વિહાર કરવા લાગ્યા. `પેાતાના પુત્ર રણસિ તને પ્રતિખેાધવા (સમજાવવા) સારૂ તેમણે જિનવચન વિચાર મુજબ આ ઉપદેશમાળા રચી. મણિરત્નના કર ડીઆ જેવી ૫૪૦ ગાથા રચી તેનું સર્વે સાધુ તથા શ્રાવક શુદ્ધ સિદ્ધાંત સમ તેને જાણી વિશુદ્ધ ભાવથી શ્રવણુ કરા. હવે છેલ્લી ગાથા તપાસિયે. ' ઇણિ પરિ સિરિ ઉવએસ માલ કહાય, તવ સંમ સતોષ વિષ્ણુય વિજા પહાય. સાવય સ`ભરથ્ય અર્થા પય છપય છિિહ, રયસિંહું સરીસ સીસ પભઇ આણુ દિહિ, અરિહતણુ અણુ દિણુ ઉદય ધમ્મ મૂલ મથ્થઈ ઉ. ભેા ભિવિય ભત્તિ સત્તિહિં સહલ સહય લક્ષ્મી લીલા લડા, આના અર્થ એવા થાય છે કે આ પ્રમાણે શ્રી ઉપદેશ માળા કથાનકમાં તપ, સજમ, વિનય, વિદ્યા પ્રધાનક વાતે શ્રાવકા સાંભળે માટે અર્થે પ૬ છપ્પય છદમાં રત્નસિહ સૂરિના શિષ્યે આનંદથી કહ્યુ` ઇત્યાદિ. જૂતી ગુજરાતીનુ મૂળ સ્વરૂપ બતાવનારા આ ગ્રંથ છે. તેની સાથે તથા આજની ગુજરાતી સાથે વિજયભદ્ર મુનિના ગેાતમ રાસને સરખાવતાં ગાતમ રાસને ગુજરાતી ભાષાના પહેલા રાસ તરીકે ગણવા એ વધારે ઠીક થઈ પડશે. ગાત્તમ રાસની ભાષા બતાવવા અર્થે થેાડીક કડીએ અહી લઇએઃતાણુ પુત્ત સિરિ ઇંદ્રભૂઈ ભૂવલય પસિદ્ધા, ચઉદહ વિજજા વિવિહવ નારિ રસ વિ;
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy