SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ - જેનાધ્યદેહન. ઢાળ ૧૩ મી. '(હઠીલાને મ લાગે નેહ નિવાહ એ દેશી ) હું અપરાધણ કોડી, જે ગઈ 'એકેલી છેડી રે, સનેહી મેરા નંદન દુઃખ નિવારે; કેવો નેહ તમારે રે, સનેહી મેરા નદન નદન આશ તે તેડી, વિણ અવગુણુ કુવખોડી રે. સનેહી પ્રીતમ જબાપ શાં દેશાં, હૈયે દુખ નિરવહી લેશા રે; સનેહી' કેની આગે પિકારૂ, કેમ કરી દિલ વારૂ રે. સનેહી) ૩. તો વિરહ ખિણ માત, સહિયે માયે ન જાત રે; સનેહીd તુજ વિણ એ સુખ દહા, વહિસે નંદન સુણ કહા રે. સનેહી હા હા ! વચ્છ તુજ કાજે, વચન સહ્યાં બહુ લાજે રે; સનેહી દેશ વિલાયત લંઘણી, કાઈ કીધી સુખહરણ રે. સનેહી પૂર મને રથે જાય, તુ થઈ બેઠે પરાયે રે; સનેહી એમ ઘટે નહિ તૂને, તે કીધી નિરાશી મૂને રે. સનેહી ફરી ફરી મુરછા પામે, પામી એ દુઃખને ધામે રે; સનેહી બાળહત્યા મે કીધી, આનાહક મેરી દીધી રે. સનેહી કે મેં તુજ વિરાએ, નદન થઈ દુઃખ સાથે રે; સનેહી કે મે વેશ્યાનું ચોથું, સાધુનું વચન વિંડાર્યું છે. સનેહી જિનના ભૂપણ લીધાં, થાપણે આપણી કીધાં રે; સનેહી વિરહો આજ ઊમાહે, નવ રહે કર સાહ્યા રે. સનેહી ૮. તે હુ તુજ કાયમ દેખુ, પ્રીતમ માગશે લેખું રે; સનેહી તુજ વિણ રન કેમ વિહાશે, ક્ષણ તે વરસા સો થાશે રે. સનેહી, ૯. હા હે વચ્છ કયમ કીધા, ઉચક ઘાય કેમ દીધો રે; સનેહી જે રહેવા મન ન હુતે, ઉદરે આવી કેમ પહેરે. સનેહી ૧૦. હા વત્સ દુખ ન ખમાયે, વિરહ જંતુ લઈ જાય રે; સનેહી વહેલું દર્શન દેખાવો, માતા સુખ ઉપજાવે રે. સનેહી ૧૧. જીવિત તુજ મેરે, હેાયે ના દિલ તેરે રે; સનેહી કાઈ પિતા કુળ આવી, હુઉ એવું જે ભાવિ રે, સનેહી. ૧૨.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy