________________
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ, ૧૮૩ કેણ સગે ઈહાં તાહરે, કેણુ હિતકારી તુજ; મૂકી આવી એકલો, ગાળિ દીએ છે મુજ. માનીજે. ૧૧. જનમ થકી તે તાહરા, પુત્રનુ ઈ મુખ; વદન થકી રન તે લિય, વેણીમધે તુજ સુખ. માનીજે૧૨. લલના લેભ છે એહવો, સાચવી રાખે છે તે તે શું વહાલા પુત્રને, છાંડતાં નાણિયો નેહ. માનીજે. ૧૩. ચિંતામણિ કર લઈને, નાખે ઉડાવણું કાગ; કાગ રૂડે ગ્રો ચચમેં, પામિયો જે મહાભાગ. માનીજે. ૧૪. તે નાખ્યો તમ નંદને, પામીશ હવે સહી કે, હું આખું તુજ હિત કરી, પુત્ર નહિ કા એ. માની જે ૧૫. બોલ કહી હાર સપિ, કુવરતણે રખવાળ, અલોપ થયો તસ દેખતા, વાનર તે પશુપાળ. માનીજે૧૬, ઢાળ કહી એ બારમી, પચમ ખડે સોય; નેમવિજય કહે આગળે, નિસુણે જે હવે હોય. માનીજે. ૧૭.
દેહરા, વામા થઈ ઉતાવળી, ચીવરને લેઈ આપ, પહોતી વેશ્યામદિરે, નયણે કરિ મેળાપ. વેશ્યાભણી વદી વચનશું, કયા મૂક પુત્રરતન; વેશ્યા ફરી બેલી નહિ, દાસી કહે વચન. મારી આવી ઈહા, લેઈ ગઈ તુજ નદ, ધમકી રામા ઢળી પડી, દેખતી દુ ખ દ. મૂછ પામી માનિની, વેશ્યાકેરે તીર, વાઈ સજળ સચેતના, ઉઠી ઝરતી નીર. હા હી વત્સ તુ કયી ગયો, છોડી નવલે નેહ, મન મૂકી જે માડવી, ઉત્તમતા નહિ એહ. આલબન મુજ તાહરૂ, હવે નોધારી નાર; પ્રીતમ છડી એક મતે, તે પણ કીધ જુહાર હું જાઉં કેથી હવે, કેને દાખું દુઃખ, પુત્ર વિના કહે માત છે, માને કેવું સુખ ?