SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ, ૧૮૫ એતા દિન કેમ કાટુ, પુત્ર વિજેગે દુ ખ ગાઢું રે; સનેહી જાણતી હુ મન માંહે, પ્રીતમ ભેટ તુ વાહે રે. સનેહી. ૧૩. વેશ વદે એમ દેખી, ધર્મતણ જે પી રે; સનેહી હોશે તમ સુખકારી, આગમણુ પુત્ર તમારી રે સનેહી. ૧૪. તેરમી ઢાળ રસાળ, ચમકી વેણ વિશાળ રે; સનેહી નેમવિજે મન થિર રાખી, વિલાપની ઢાળ એ ભાખી રે. સનેહી, ૧૫. દાધી દુખભર સુંદરી, દીનપણે કરી દીન; . થાપક પદે વિવી, હું અપરાધી હીન ઉમા કહે સુણ પત્રિકા, આણે મન દુખ કાઈ, પુત્ર ભલેરા સપજે, ઈશું મદિર રહિયાઈ. - રવિ ઉગે જે પશ્ચિમે, પાવક ઈદુ ઝરન; મેરૂ ચળે જે મહી થકી, શીલ ન મૂકુ અત. મારગ છોડે મુનિવરો, સત્ય વિના જય હેય; અધમપણુ ઉત્તમ લહે, શીલ ન મૂકું તોય પાસે લઈ કઠે હવું, પિસુ જલણ મઝાર; , તમ વાતે તમ ઘર રહો, સતિયે કર્યો ઉચાર. એમ ચવી મદિર થકી, નગરે નારી જાય; શ્રી દત્ત નામે શેઠ ત્યાં, સધન જન સુખદાય. દેખી શેઠ નારી તિકા, બેલાવી બહુ માન, કયમ આવી પુત્રી ઈહા, ચરિત્ર કહે સાવધાન. ઢાળ ૧૪ મી. '(ઝૂમખડાની-દેશી. ) વાત પોતે જે ભેગની રે, તેહ કહી સમજાય. સાચે મન એ ખરી; જાતિ કહી વ્યવહારિણી રે, ન કહ્યા ભૂપતિ નાય. સાચે ૧. બીજી માડી સહુ કહી રે, શેઠજી આગે કથા; સાચે નિસુણી નિસાસે આણિયે રે, આતમ આપ હરાય. સાચે ૨.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy