SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २२१ જૈન દર્શનને કર્મવાદ - - - ઔપપાતિક (દેવો અને નાર), ચરમદેહી, શલાકા પુરૂષે (તીર્થકરે, ચક્રવતિઓ, બળદે, વાસુદેવે), અને અસંય વર્ષનાં આયુષ્યવાળા જીવ (અકર્મભૂમિ તથા અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય અને તિય, કર્મભૂમિમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે) સિવાયના તમામ મનુષ્ય અને તિય (૧) સેપકમ અનપતિ. (૨) નિરૂપકમ અનવર્તિ અને (૩) સોપકમ અપતિ અયુષ્યવાળા હોય છે. અહીં અપવતિઆયુષ્યકમ જેટલું બાંધ્યું હોય છે, એટલે કે તે કર્મલિકે જેટલાં બંધાયાં હોય છે, તે દલિ કોના ભેગવટામાં ન્યૂનતા નહિં થતાં, તે દલિકે જે ક્રમે ભોગવવાનાં હોય તે કેમે નહિં ભેગવાતાં જલ્દી જોગવાઈ જઈ તેને વખત ટુંકાઈ જાય છે તેને આયુષ્ય વૃધ્યું કહેવાય છે. જેમ લાંબી કરેલી દેરીને એક છેડે અગ્નિ સળ- ગા હોય તે તે દેરી અનુક્રમે લાંબી મુદ્દતે મળી રહે છે, અને તેજ દેરીને એકઠી કરીને તેમાં અગ્નિ મુકયો હોય તે તે એકદમ જલ્દીથી બળી જાય છે, તેવી જ રીતે-પક્રમઅપવતિઆયુષ્ય ડાકાળમાં પુરૂં થઈ જાય છે. અને જે આયુષ્યકર્મ તેના બંધસમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય, તે અનુક્રમે જ ભગવાય છે. સેંકડે ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી. કઈ અનપત્તિ આથુષ્યવાળા જીવોને આપૂર્ણ થવા
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy