________________
નવ-તત્ત્વ-દીપિકા
માર્ગના વિચારોથી રેવું અને સમ્ય વિચારમાં પ્રવર્તાવવું, એ મને ગુપ્તિ કહેવાય છે. સમિતિ માત્ર પ્રવૃત્તિરૂપ છે,
જ્યારે ગુપ્તિ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બને રૂપ છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે છેઃ (૧) અકુશલનિવૃત્તિ, (૨) કુશલપ્રવૃત્તિ અને (૩)ગનિરોધ. તેમાં મનને આર્તધ્યાન અને દુર્ગાનથી રિકવું, તે અકુશલનિવૃત્તિરૂપ મને ગુપ્તિ છે. મનને ધર્મ
ધ્યાન અને શુકલધ્યાનમાં જોડવું, તે કુશલપ્રવૃત્તિરૂપ મને ગુપ્તિ છે અને મનેયેગને સર્વથા નિષેધ કરે, તે
ગનિરોધરૂપ મને ગુપ્તિ છે. કેવલી ભગવંતને માગને સર્વથા અભાવ થતાં આ ત્રીજા પ્રકારની મનગુપ્તિ હોય છે.
સાવધ વચનને નિગ્રહ કરે અને નિરવદ્ય વચનની પ્રવૃત્તિ કરવી, તે વચનગુપ્તિ કહેવાય છે. આ વચનગુપ્તિ બે પ્રકારની છેઃ (૧) મનાવલંબિની અને (૨) વાગૂ-- નિયમિની. તેમાં મુખ, નયન, આંગળી વગેરેથી થતી તમામ પ્રકારની સંજ્ઞાઓને ત્યાગ કરીને મૌનનું અવલંબન કરવું, તે મૌનાવલંબિની વચનગુપ્તિ કહેવાય છે અને બેલતી વખતે કે શાસ્ત્ર વાંચતી વખતે મુખ આડી મુહપત્તી રાખવી, તે વાનિયમિની વચનગુપ્તિ કહેવાય છે.
કાયાને સાવદ્ય પ્રવૃત્તિમાંથી રેકવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં જોડવી, તે કાયગુપ્તિ કહેવાય છે. આ કાયપ્તિ બે પ્રકારની છેઃ (૧) ચેષ્ટાનિવૃત્તિ અને (૨) યથાસૂત્ર ચેષ્ટાનિયમિની. તેમાં ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયાને