________________
સંવતરવ.
નીચેની રીતિએ. પણ આહારાદિ ગ્રહણ કરવા નહિ - (૧૭) બાળકને રમાડીને. (૧૮) દૂતીની માફક સગાંવહાલાના સમાચાર કહીને (૧૯) નિમિત્ત કે જોતિષ કહીને.
(૨૦) જ્ઞાતિ કે જાતિ બતાવીને. જેમકે હું અમુક જ્ઞાતિને કે જાતિને છું. સંસારપક્ષે અમુકને અમુક સગે થાઉં છું વગેરે.
(૨૧) દીનતા બતાવીને. જેમકે તમે નહિ આપે તે અમને બીજા કોણ આપશે?
(૨૨) દવા કરીને. (૨૩) ક્રોધ કરીને. (૨૪) અહંકાર કરીને (૨૫) કપટ કરીને. (૨૬) લોભ કરીને. (ર૭) દાતારના ગુણ ગાઈને. (૨૮) વિદ્યા, કામણ કે વશીકરણ કરીને (ર) મંત્ર-તંત્રને પ્રવેગ કરીને. (૩૦) ગેળી, ચૂર્ણ આદિના નુસખા બતાવીને, (૩૧) સૌભાગ્ય–દુર્ભાગ્યનું કથન કરીને.
(૩૨) ગર્ભ પડાવીને (ગર્ભ પાડવામાં સહાયભૂત થઈને).
(૩૩) જેની નિયતાની પૂરી ખાતરી ન થઈ હોય તે ગ્રહણ કરીને