SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् । ५७३ कादिलोकं दुःखनिदानं ज्ञात्वा, स्वरूपतः कारणतश्च ज्ञात्वा, 'सव्ववार' सर्ववारम् 'स' सर्वम् 'चारिय' वारितवान्-बहुशो निवारणं कृतवान् । नहि स्वयमनवस्थित स्तस्मिन् परान् व्यवस्थापयितुं समर्थों भवतीति । यावत्पर्यन्तं स्वयमिन्द्रियनिग्रहं न करोति तावदुपदिश्य परानपि इन्द्रियदमनादौ न व्यवस्थापयतीति स्वमनसि निश्चित्य स्वयमेव भगवता इन्द्रियाणि निगृत परस्मै उपदिष्टमिति । तदुक्तम्--- 'ब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन परान्नाऽलं कश्चिदमयितुमदान्तः स्यमिति । भवान्निश्चित्यैवं मनसि जगदाधाय सकलं, समात्मानं तावदरयितु मदान्तं व्यवसितः ॥१॥ इति ॥ आर अर्थात् इहलोक और पार अर्थात् परलोक अथवा आर अर्थात् मनुष्यलोक और पार अर्थात् नरकादि लोग को दुःख का कारण जान कर, उन्हें स्वरूप एवं कारणों से पहचान कर त्याग दिया था। भगवान् ने प्राणातिपात आदि पापों का स्वयं त्याग करके दूसरों को भी उस त्याग में स्थापित किया था, क्योंकि जो स्वयं उनमें स्थित न हो वह दूसरों को स्थिर करने में समर्थ नहीं हो सकता। जब तक कोई .स्वयं इन्द्रिय निग्रह नहीं करता तय एक उपदेश देकर दूसरों को इन्द्रिय निग्रह आदि में नियोजित नहीं कर सकता, ____ मा मेरो है भासाने भने '२' मेरो ५२४ने, अथवा આર એટલે મનુષ્પકને અને “પાર” એટલે નરકાદિ લોકને દુઃખનું કારણ જાણીને, તેમના સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના કારણેનો પૂરે પૂરે ખ્યાલ આવી જવાથી, તેમાં પુનરાગમન ન કરવું પડે એવી પ્રવૃત્તિ કરીને આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કરીને–તેઓ નિર્વાણ પામ્યા છે મહાવીર પ્રભુએ પ્રાણાતિપાત આદિ પાપોનો પિતે ત્યાગ કર્યો હતો અને અન્ય જીને પણ તેનો ત્યાગ કરવાને ઉપદેશ આપ્યો હતો. એ નિયમ છે કે ઉપદેશક જે વસ્તુના ત્યાગને ઉપદેશ આપતો હોય તેને, ત્યાગ પહેલાં તે તેણે જ કરવો જોઈએ. તો જ તેના ઉપદેશની અન્ય લેકે પર સારી અસર પડે છે. * ત્યાં સુધી કઈ ઉપદેશક પિતે જ ઇન્દ્રિયને નિગ્રહ કરે નહીં, ત્યાં સુધી અન્યને ઇન્દ્રિયનિગ્રહ આદિ કરવાનું કહેવામાં સફળ થઈ શકે નહીં. આ વાતને
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy