SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे मित्यर्थः, रात्रिमलेन रात्रिभोजनेन सहि तामिति सरात्रिभान स्त्रियं चारयित्वापरित्यज्य 'उबहाग' उपधानवान-उपधान-घोरं तरः तहि बने यस्याऽपौ उधानवान् संवृत्तः। किमर्थमुपधानवान् अभवत् तत्राह-'दुश्यावयट्टयाए' दुःख क्षयार्थाय-दुःखाना-मानसिककायिकानां क्षयार्थम् । एते हि रात्रिभोजनादयः माणिहिंसामूलका स्तदाचरणेन प्राणिहिंसा जायते। हिंसया दु:खमवश्यं भावि, इति पयर्यालोच्य रात्रिभोजनादिकं परित्यक्तवान् । तथा दपसि मनो निवेशितवान् । अथवा-दुःख पति-सन्तापयतीति दुःखं दुःख कारणं कर्म, तस्य क्षयो विनाशस्तस्मै । तथा-'लोगं विदित्ता आरं परंच' किंच लोक-संसारं विदित्वा -आरं-इह लोकम्, च-पुनः परं-परलोकम् । यद्वा-आरं-मनुष्यलोकम , परं नार___टीकाथ- भगवान् महावीर गत्रि भोजन के साथ स्त्री सेबन को स्थाग कर के घोर तपस्वी बने थे। उनके घोर तपस्वी होने का प्रयोजन क्या था? इस प्रश्न का उत्तर देते हुए कहा है शारीरिक मानसिक वाचिक दुःखों का क्षय करने के लिए उन्होंने तपोमय जीवन अंगीकार किया था। रात्रिभोजनादि प्राणियों की हिंसा के मृल हैं। इनके सेवन से प्राणियों की हिंसा अनिवार्य है। हिंसा दुःखों की जननी है। ऐसा सोच कर रात्रिभोजनादि समस्त सावद्यव्यापारों का त्याग कर दिया था और तपस्था में मन लगाया था। अथवा जो दुःख देता हैं, संताप पहुंचाता है, उसे दुःख कहते हैं, इस व्याख्या के अनुसार कर्म दुःख के कारण हैं, अतएव कर्मों का क्षप करने के लिए भगवान् ने तप अंगीकार किया था। ટીકાઈ–ભગવાન મહાવીર રાત્રિ ભેજનને અને સ્ત્રસેવનને ત્યાગ કરીને ઘોર તપસ્યા કરવા લાગ્યા હતા તેઓ શા માટે ઘેર તપાસ્યાઓ કરતા હતા ? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-માનસિક, વાચિક અને કાયિક દુઃખને ક્ષય કરવાને માટે તેમણે તાપમય જીવન અંગીકાર કર્યું હતું. રાત્રિભોજન, અબ્રાનું સેવન, આદિ કાર્યો દ્વારા હિંસા થાય છે. તેમનું સેવન કરનાર કે પ્રાણીઓની હિંસા અવશ્ય કરે છે. હિંસા જ દુઃખની જનની છે, એવું સમજીને તેમણે રાત્રિભેજન આદિ સમસ્ત સાવદ્ય ચાપા નો પરિત્યાગ કરીને તપસ્યામાં મનને લીન કર્યું હતું. અથવા જે દુઃખ દે છે. સંતાપ ઉત્પન્ન કરે છે, તેને દુઃખ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે કર્મ જ દુઃખનું કારણ છે. એવું સમજીને કમને ક્ષય કરવાને માટે ભગવાન મહાવીરે તપ અંગીકાર કર્યું હતું.
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy