SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧૫૦ ૧૧ બાદર :- બાદર નામ કર્મના ઉદયથી જે જીવનું શરીર શૂલ હોય, જે શસ્ત્રથી વ્યાઘાત પામે તેને બાદર કહે છે. જેમાંથી કેટલાક જીવોના શરીર દૈષ્ટિગોચર થાય અને કેટલાક જીવોના અસંખ્ય શરીર ભેગા થાય ત્યારપછી દૈષ્ટિગોચર થાય છે. પતિ - શક્તિ આહારાદિ ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય આદિ રૂપે પરિણત કરવાની શક્તિને પતિ કહે છે, પર્યાતિના છ ભેદ છે. ૧. આહાર પતિ, ૨, શરીર પયક્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પતિ , ૫. ભાષા પયતિ, ૬. મનઃપયતિ. તેમાં એકેન્દ્રિય જીવને ચાર, વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પતિ હોય છે. પર્યાપ્ત :- જે જીવે સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ કરી હોય તેને પયપ્તિ કહે છે. પતિ :- જે જીવે સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ ન કરી હોય તે. • સૂઝ-૧૫૦/૫ - તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો જલચરથલચર અને બેચર તિરંચ પાંચેન્દ્રિયને વિશેષ કહેવાય છે. જલચર તિચિ પંચેન્દ્રિયને જે સામાન્ય કહેવામાં આવે તો સમૂચ્છિમ ચલચર તિચિ અને ગર્ભજ જલચર તિચિ વિશેષ કહેવાય છે. જે સમૂછિમ જલચર તિરંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પતિ સમૂછિમ જલચર અને અપર્યાપ્ત સમૂચ્છિમ જલચરને વિશેષ કહેવાયા. તે જ રીતે જે ગર્ભજ જલચર તિર્યંચને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત ગભજ જવર અને અપર્યાપ્ત ભજ જલચર વિશેષ કહેવાય છે. • વિવેચન-૧૫૦/૫ - તિર્યંચ પંચેન્દ્રિયના ભેદની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય સામાન્ય કહેવાય અને તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો વિશેષ કહેવાય છે. આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ બતાવ્યા છે. જલયર, સ્થલચર અને ખેચર. તે પ્રત્યેકના પેટા ભેદોની અપેક્ષાએ તે સામાન્ય કહેવાય અને પેટા ભેદ વિશેષ કહેવાય છે. જલારના પેટાભેદ બે છે. (૧) સચ્છિમ (૨) ગર્ભજ, તે બંનેના પુન- બેબે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. • સૂઝ-૧૫/૬ : સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અતિશેષનામ માનવામાં આવે તો ચતુષ્પદ સ્થલચર અને પરિસર્ષ રથલચર વિશેષ કહેવાય. છે ચતુષ્પદ થલચરને સામાન્ય-અવિશેષ નામ માનવામાં આવે તો સમુશ્ચિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષનામ કહેવાય. - જે સમૃછિમ ચતુષાદ સ્થલચરને અવિશેષ નામ માનવામાં આવે તો પ્રયતા અને અપર્યાપ્તા સમૂછિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષનામ ૧૦૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અને અપયતા ગર્ભજ ચતુષ્પદ સ્થલચર વિશેષ નામ કહેવાય. - જે પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ માનવામાં આવે તો તેના ભેદ ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ વિશેષનામ કહેવાય. પૂવૉક્ત રીતે સમૂછિમ, પતિા, અપયતા તથા ગજ, પયક્તિા અપયર્તિા કહેવા. • વિવેચન-૧૫૦/૬ - સ્થલચર :- જમીન પર વિચરતા તિર્મયોમાં જે ગાય વગેરે ચાર પગે ચાલે છે તે ચતુષ્પદ લયર તિર્યંચ પંચેન્દ્રિય જીવ કહેવાય છે. જમીન પર સરકતા તિર્યચપંચેન્દ્રિય જીવો પરિસર્પ સ્થલચર કહેવાય છે. તેના બે ભેદ છે – (૧) ઉરપરિસર્ષ :- છાતી કે પેટથી સરકતા અજગર વગેરે ઉપરિસર્પ કહેવાય છે અને (૨) ભુજપરિસર્પ - ભુજા વડે સરકતા ખીસકોલી વગેરે જીવો ભુજપરિસર્ષ કહેવાય છે. તે પ્રત્યેકના સમૂચ્છિમ અને ગર્ભજ, પર્યાપ્તા અને અપયતા એવા ભેદ થાય છે. તેઓ પરસ્પરની અપેક્ષાએ સામાન્ય-વિશેષ નામ તરીકે ઓળખાય છે. • સૂત્ર-૧૫૦/s : બેચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ રૂપે માનવામાં આવે તો સમૂઝિમ અને ગભર ખેચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષ નામ કહેવાય. સમુચ્છિમ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પતિ અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. તે જ પ્રમાણે ગજ ખેચરને વિશેષ નામ માનવામાં આવે તો પચતા અને અપયક્તિ વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/5 - ખેયર :- ખે = આકાશ, ચર = વિહરતાં-આકાશમાં ઊડતાં પક્ષીઓને ખેચર કહે છે. તેના પર ગર્ભજ અને સમૂચ્છિમ, પતિ અને પર્યાપ્તા એવા ભેદ-પ્રભેદ થાય છે. તેને પૂર્વવત્ સામાન્ય અને વિશેપનામ તરીકે સમજવા જોઈએ. • સૂp-૧૫૦/૮ - મનુષ્ય આ નામને વિશેષ નામ માનવામાં આવે તો સંમૂઝિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય વિશેષ કહેવાય. સંમુશ્ચિમ મનુષ્યને અવિશેષ માનવામાં આવે તો પર્યાપ્તા સમૂછિમ મનુષ્ય અને અપયતા સંમૂચ્છિમ મનુષ્ય વિશેષ કહેવાય. ગર્ભજ મનુષ્ય વિશેષનામ કહેવાય તો પચતા ગભજ મનુષ્ય અને અપર્યાપ્તા ગભજ મનુષ્ય વિશેષ કહેવાય. • વિવેચન-૧૫૦/૮ - આ સૂત્રમાં મનુષ્યનું સામાન્ય-વિશેષરૂપે કથન કરવામાં આવ્યું છે. મનુષ્યના બે ભેદ છે. ગર્ભજ અને સંમૂછિમ. ગર્ભજ મનુષ્યઃ- માતા-પિતાના સંયોગથી, ગર્ભ દ્વારા જે મનુષ્ય જન્મ પામે છે. સંમૂચ્છિમ મનુષ્ય :- મનુષ્યના મળ, મૂત્રાદિ ચૌદ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કહેવાય. જે ગર્ભજ ચતુuદ સ્થલચરને વિશેષ નામ માનવામાં આવે તો પતિ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy