SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૧૫o ૧૦૩ ૧૦૪ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • સૂત્ર-૧૫૦/૯ - દેવને અવિશેષનામ પે સ્વીકારવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક વિશેષનામ કહેવાય છે. ભવનપતિ દેવને અવિશેષનામ કહો તો અસુરકુમાર, નાગકુમાર, સુવણકુમાર, વિવુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાસુકુમાર અને સ્વનિતકુમાર, વિશેષ નામ કહેવાય છે. આ પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તેને પયતા આપતા ભેદ વિશેષ મનાય છે. daણવ્યંતર આ નામને વિશેષ ગણવામાં આવે તો તેના આઠ ભેદ (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિર (૬) કિં૫, () મહોર, (૮) ગંધર્વ, તે વિશેષનામ કહેવાય છે. તે પિશાયાદિ પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તેના પ્રયતા અને અપતિ વિશેષનામ કહેવાય છે. જ્યોતિષદેવને અવિશેષનામરૂપ માનવામાં આવે તો (૧) ચંદ્ર, (૨) સૂર્ય, () ગ્રહ, (૪) નાગ (૫) તારા, તે વિશેષનામ કહેવાય છે. ચંદ્રાદિ પ્રત્યેકને વિશેષ નામ કહેવામાં આવે તો તેના પ્રયતા, અપચતા વિશેષ નામ કહેવાય છે. વૈમાનિકદેવ નામને વિશેષ માનવામાં આવે તો કશોપપત્ત અને કલ્પાતીત વિશેષનામ કેહવાય. કલ્પોપwwને જે અવિશેષનામ કહેવામાં આવે તો (૧) સૌધર્મ, () ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, () મહાશુક, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧) અયુત, તે વિશેષનામ કહેવાય. સૌધર્મ વગેરે પ્રત્યેકને જે અવિશેષ કહેવામાં આવે તો તેના પ્રયતા અને અપર્યાપ્તા વિશેષ નામ કહેવાય. છે કલ્યાતીત દેવનામ વિશેષ માનવામાં આળે તો રૈવેયકવાસી દેવ અને અનુત્તરોપાતિક દેવ વિરોધ નામ કહેવાય છે. જે પૈવેયક દેવને અવિશેહનામ કહેવામાં આવે તો આધસ્તન, મધ્યમ અને ઉપરિમ શૈવેયક વિશેષનામ કહેવાય. જે આધતન શૈવેયકને અવિશેષનાગ કહેવામાં આવે તો અધસ્તનઆધસ્તન, આધસ્તન મધ્યમ અને અધતન ઉપરિમ શૈવેયક વિરોધનામ કહેવાય. જે મધ્યમ વેયકને અવિરોધનામ કહેવામાં આવે તો મધ્યમ આધસ્તન, મધ્યમ મધ્યમ અને મધ્યમ ઉપરિતન શૈવેયક વિરોધનામ કહેવાય. તે પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પ્રયતા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય. જે અનુત્તરોપાતિક દેવનામને અવિશેષ માનવામાં આવે તો (૧) વિજય, () વૈજયા, (૩) જાન્ત, (૪) અપરાજિત, (૫) સવિિસદ્ધ દેવ વિશેષનામ કહેવાય. તે પ્રત્યેકને અવિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પતિ અને પર્યાપ્તા વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/૯ - દેવના ચાર ભેદ છે. અધોલોકના ભવનોમાં રહે તે ભવનપતિ કે ભવનવાસી દેવ કહેવાય છે. તિછ લોકના વનાદિમાં જ રહે છે તે વાણવ્યંતર, મધ્યલોકમાં ચંદ્ર, સર્ય વગેરે પ્રકાશિત સ્વરૂપે રહે છે, તે જ્યોતિષી દેવો અને ઉર્વલોકમાં વિમાનોમાં રહે છે તે વૈમાનિક દેવ કહેવાય છે. વૈમાનિક દેવોમાં જ્યાં ઈન્દ્ર, સામાનિકદેવ(રાજપરિવાર જેવા દેવ) ત્રાયઅિંશત (પુરોહિત જેવા દેવ) વગેરે ભેદ હોય તે કલ્પોપપન્ન કહેવાય છે. સૌધમદિ બાર દેવલોક કલપોપપ છે. જ્યાં ઈન્દ્રાદિ ભેદ ન હોય, બધા જ દેવો સમાન-અહમેન્દ્ર હોય તે કલાતીત કહેવાય છે. નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો પાતીત છે. લોક પુરુષાકાર છે. તે લોકરૂપી પુરુષના ગ્રીવાના સ્થાને જે દેવલોકો છે તે શૈવેયક કહેવાય છે. તે નવ પૈવેયકના ત્રણ વિભાગ કરવામાં આવે છે. નીચેની ગિકને અઘતન શૈવેયક, મધ્યમત્રિકને મધ્યમ વેયક અને ઉપરની બિકને ઉપરિમ શૈવેયક કહેવામાં આવે છે. તે ગણેમાં ત્રણ-ત્રણ પૈવેયક હોવાથી પુનઃઅઘતન, મધ્યમ અને ઉપરિમ, એવા ત્રણ-ત્રણ વિભાગ થાય છે. આ પ્રત્યેક વેયકના પર્યાતા અને પિતા એવા ભેદ વિશેષનામ કહેવાય છે. દેવગતિમાં જે અનુત્તર ઉત્પત્તિવાળા દેવલોક છે તે અનુત્તરોપપાતિક કહેવાય છે. આ દેવો એકાંતે સમકિતી છે. તેમાં વિજયાદિ પાંચ વિમાનો છે. • સૂત્ર-૧૫૦/૧૦ : જે અજીવ દ્રવ્યોને અવિરોધનામ માનવામાં આવે તો (૧) ધમસ્તિકાય, (ચ આધમસ્તિકાય, (૩) આકાશસ્તિકાય, (૪) પુદગલાસ્તિકાય અને (૫) કાળ-અદ્ધાસમયને વિશેષનામ કહેવાય. જે યુગલાસ્તિકાયને વિશેષ નામ માનવામાં આવે તો પરમાણુ, દ્વિપદેશી સ્કંધથી અનંત પ્રદેશીસ્કંધ વિશેષનામ કહેવાય. • વિવેચન-૧૫૦/૧૦ : જીવનામમાં સામાન્ય-વિશેષનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર અજીવનામમાં સામાન્ય વિશેષ દર્શાવતાં જણાવે છે કે અજીવ દ્રવ્યને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પાંચભેદ-ધમસ્તિકાય વગેરે વિશેષનામ કહેવાય. ધમસ્તિકાય : ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તેને ધમસ્તિકાય કહે છે તે અરૂપી છે. અધમસ્તિકાય ?- જીવ અને પુદ્ગલની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધમસ્તિકાય કહે છે. તે અરૂપી છે. આકાશાસ્તિકાય:સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે તેને આકાશાસ્તિકાય કહે છે. તે અરૂપી છે. પુદ્ગલસ્તિકાય : વર્ણ, ગંધ, સ, સ્પર્શ યુક્ત દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy