SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ * દયા કરો : ૧. દીન ૨. અપંગ ૩. ધર્મભ્રષ્ટ પર * વશ કરો : ૧. ઇન્દ્રિય ૨. જીભ ૩. મન * ત્યાગ કરો : ૧. અહંકાર ૨. નિર્દયતા ૩. * પરિહરો : ૧. કુદેવ ૨. કુરુ ૩. કુધર્મ * નીડર બનો : ૧. સત્ય ૨. ન્યાય ૩. પરોપકારમાં કૃતઘ્નતા ♦ ધિક્કારો નહિ ઃ ૧. રોગી ૨. નિર્ધન ૩. દુઃખી આકાશગંગા ૨ ૨૪૦ * ભૂલો નહિ : ૧. મૃત્યુ ૨. ઉપકારી ૩. ગુરુજનોને * સદા ઉદ્યમી રહો : ૧. સગ્રન્થ ૨. સત્કાર્ય ૩. સન્મિત્રની પ્રાપ્તિમાં * ઘૃણા ના કરો : ૧. રોગી ૨. દુઃખી ૩. નીચ જાતિવાળાની * ઘૃણા કરો : ૧. પાપ ૨. અભિમાન ૩. મનની મલિનતાથી * સહુથી શ્રેષ્ઠ : સહુથી શ્રેષ્ઠ દિવસ : આજનો. → સહુથી શ્રેષ્ઠ મનોરંજન : કલ્પના, પુરુષાર્થ અને સિદ્ધિ. → સહુથી મોટો કોયડો : જીવન. સહુથી મોટું રહસ્ય : મૃત્યુ. સહુથી મોટી ભૂલ : હિંમત હારીને પુરુષાર્થ છોડવો તે. → સહુથી મોટું સ્થાન : જ્યાં તમને સફળતા મળે તે. સહુથી મોટો ચોર : જાતને છેતરે તે. આકાશગંગા - ૨૪૧
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy