SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Cછે ૧૬મી પાટે વનવાસી સામંતભદ્રસૂરિથી વનવાસી ગચ્છ. છે ૩૬મી પાટે સર્વદેવસૂરિથી વડગચ્છ. છે ૪૪મી પાટે હીરલા જગચંદ્રસૂરિથી તપાગચ્છ. ૩ વાતો ધ્યાનમાં રાખો : ૧. ભગવાનનું નામ. ૨. બીજાનું સન્માન. ૩. પોતાના દોષ. ૩ વાતો ભૂલો નહિ : ૧. સુખનું મૂળ ધર્મ છે. ૨. ધર્મનું મૂળ દયા છે. ૩. દયાનું મૂળ વિવેક છે. આ ત્રણ વાતો કરો : ૧. પ્રેમ સર્વથી કરો. ૨. વિશ્વાસ થોડાનો કરો. ૩. બુરું કોઇનું ના કરો. આ ત્રણ ના જુઓ : ૧. પોતાના ગુણો. ૨. બીજાના દોષ. ૩. દુર્જનનું મહત્ત્વ. આ ત્રણને જુઓ : ૧. પોતાના દોષો. ૨. બીજાના ગુણો. ૩. સજજનનું મહત્ત્વ. | આકાશગંગા • ૨૩૮ | ત્રણથી બચો : ૧. હાથથી ૨. કાનથી ૩. જીભથી ત્રણ વસ્તુઓ એકવાર મળે છે : ૧. મા-બાપ ૨. રૂપ ૩. યૌવન ત્રણને કદી નાની ન માનશો : ૧. શત્રુ ૨. દેવું ૩. બિમારી જ ૩ મંત્ર : ૧. કમ ખાના ૨. ગમ ખાના ૩. નમ જાના સદા કરો : ૧. મૌન ૨. અલ્પ પરિગ્રહ ૩. આત્મ નિરીક્ષણ જ જલ્દી કરો : ૧. પ્રભુ પૂજા ૨. શાસ્ત્રાધ્યયન ૩. દાન | આકાશગંગા • ૨૩૯ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy