SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ૭. સ્નાતસ્યાની સ્તુતિ શબ્દાર્થ સ્નાતસ્ય - જવરાવેલા. | હંસ - હંસપક્ષીની. અપ્રતિમસ્ય - નિરુપમ-ઉપમા | અંસ - પાંખવડે. આપી શકાય નહિ એવા. | આહત - ઉડાડેલી. મેરુશિખરે - મેરુપર્વતની ટોચે.. | પઘરેણુ - કમળની રજવડે. શચ્યા - ઈન્દ્રાણીએ. કપિશ - પીળું થયેલું. વિભોઃ - પ્રભુના. ક્ષીરાર્ણવ -ક્ષીરસમુદ્રના. શૈશવે - બાળપણમાં. અંભોભૂતિઃ - પાણીથી ભરેલા. રૂપાલોકન - રૂપ જોવાથી થયેલ. | કુંભૈઃ - કળશો વડે. વિસ્મય - આશ્ચર્ય વડે. અપ્સરસાં - અપ્સરાઓના. આહતરસ - ભોગવેલ રસની. | પયોધરભર - સ્તનના સમૂહની. ભ્રાંત્યા - ભ્રાંતિવડે. પ્રસ્પદ્ધિભિ-અતિ સ્પર્ધા કરનારા. ભ્રમચ્ચક્ષુષા -ભમતી ચક્ષુ છે જેની. | કાંચનૈઃ - સોનાના. ઉભૃષ્ટ - લૂછેલું. મેષ - જેઓનો. નયનપ્રભા - નેત્રની કાન્તિવડે. | મંદરરત્નશૈલ- મેરુ પર્વતના. ધવલિત - ઉજ્જવલ થયેલું. | શિખરે - શિખર ઉપર. ક્ષીરોદક - ક્ષીરસમુદ્રના પાણીની. જન્માભિષેક - જન્મ અભિષેક. આશંક્યા - આશંકા વડે. કૃતઃ - કરેલો છે. વર્ક્સ - મુખ. સર્વે- સર્વ પ્રકારના. યસ્ય - જેનું. સર્વસુરાસુર - સમગ્ર સુર પુનઃ પુનઃ - વારંવાર. (વૈમાનિક દેવ) અને અસુર સ જ્યતિ - તે જયવંત વર્તે છે. (ભવનવાસી દેવ)ના. શ્રીવર્ધમાનઃ - શ્રી મહાવીર. ઈશ્વરગણે - ઈન્દ્રના સમુદાયે. જિનઃ - તીર્થકર. | તેષાં - તેઓના.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy