SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નતઃ - નમ્યો. અહં - હું. *માન્ - ચરણોને. ૧૮૯ અર્હત્ર - અદ્વૈતના મુખ થકી. પ્રસૂત - પ્રગટ થયેલા. ગણધરરચિતં - ગણધરોએ રચેલા. દ્વાદશાંગ - બાર અંગરૂપ. વિશાલં - વિશાળ. ચિત્ર - આશ્ચર્યકારી. બર્થયુક્ત - ઘણા અર્થયુક્ત. મુનિગણ - સાધુ સમુદાયના. વૃષભૈઃ - નાયકોએ – આચાર્યોએ. ધારિત - ધારણ કરેલું. બુદ્ધિમભિઃ - બુદ્ધિમાન. મોક્ષ - મોક્ષના. અગ્રદ્વારભૂત - અગ્રદ્વાર સમાન. વ્રતચરણફલં - વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવું. શેયભાવપ્રદીપં - જાણવા યોગ્ય ભાવોને દીપક સમાન. ભક્ત્યા - ભક્તિ વડે. નિત્યં - નિરંતર. | નિષ્પકવ્યોમ વાદળ રહિત આકાશ જેવા. નીલઘુતિ - નીલવર્ણવાળા. અલસદેશં - મદપૂર્ણિત નેત્રવાળા. બાલચંદ્ર - બીજના ચંદ્રની. - આભદ્રંષ્ટ્ર - કાન્તિ જેવી દાઢવાળા. મત્તે - મદોન્મત્ત. ઘંટારવેણ - ઘંટના શબ્દ. પ્રસૃત - પ્રસરતા. મદજલં - મદરૂપ પાણીને. પૂરયંતં - પૂરતા. સમંતાત્ - સર્વ બાજુએ. આરૂઢ - બેઠેલ. દિવ્યનાગું - દિવ્ય હસ્તિ ઉ૫૨. વિચરતિ - વિચરે છે. ગગને - આકાશમાં. કામદઃ - મન વાંછિત આપનાર. કામરૂપી - સ્વેચ્છાચારી. યક્ષઃ - યક્ષ. સર્વાનુભૂતિઃ - સર્વાનુભૂતિ. દિશતુ - આપો. મમ - મને. પ્રપદ્યે - અંગીકાર કરું છું. શ્રુતં - સિદ્ધાંતને. અખિલ - સમસ્ત. સદા - - હંમેશ. લોકૈકસાર - લોકમાં અદ્વિતીય | સર્વકાર્યેષુ - સર્વ કાર્યમાં. સિદ્ધિ - સિદ્ધિને. સારભૂત.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy