SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ સંઘોવરિ - સંઘની ઉપર. સઢાણ - શ્રાવકના. બહુમાણો - બહુમાન. કિસ્સે - કૃત્ય. પુત્થય - પુસ્તક. એયં - એ. લિહણ - લખાવવું. નિચ્યું - નિત્ય. પભાવણા - પ્રભાવના. સુગુરુ - સદ્ગુરુના. તિર્થે - તીર્થમાં. | ઉચએસણું - ઉપદેશ વડે. "મહજિણાણે આણં, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્ત | છવિહ-આવત્સયંમિ ૨ઉજ્જત્તો હોઈ પઇદિવસ ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વનો ત્યાગ કરવો, સમ્યકત્વ ધારણ કરવું, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવંત થવું. ૧ પલ્વેસુ પોસહવયં, દાણં સીલ તવો આ ભાવો અને સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અનેરા અર્થ -પર્વ દિવસને વિષે પોસહ વ્રત કરવું, દાન, શિયળ, તપ અને ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર અને પરોપકાર તથા જયણા રાખવી. ૨ જિણપૂઆ જિણથુણણ, ગુરુથુઆ ૧. મન્નત જિણાણમાણે ઇતિ પાઠાન્તરે. ૨. “ઉજ્જુત્તા હોય' ઇતિ પાઠાન્તર.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy