SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ૪૭. મન્ડ જિણાણે સજઝાય શબ્દાર્થ મન્ડ - માનવી. | જયણા - યતના, રક્ષા. જિણાણ - જિનેશ્વરની. જિણપૂઆ - જિનપૂજા. આણું - આજ્ઞા. જિણથુણર્ણ - જિનેશ્વરની સ્તુતિ. મિચ્છુ - મિથ્યાત્વનો. ગુરુથુઆ - ગુરુસ્તુતિ. પરિહરહ - ત્યાગ કરવો. સાહમ્પિઆણ - સાધર્મિકોનું. ધરહ - ધારવું. વચ્છજું - વાત્સલ્ય. સમ્મત્ત - સમ્યકત્વને. વવહારસ્સ - વ્યવહારની. છવિહ - છ વિધ, છ પ્રકારના. સુદ્ધી - શુદ્ધિ. આવસયંમિ - આવશ્યકને વિષે. રહજતા - રથયાત્રા. ઉજુતો - ઉદ્યમવંત. તિત્યજત્તા - તીર્થયાત્રા. હોઇ - હોય. વિસમ - ઉપશમ. પUદિવસે-પ્રતિદિવસ. હંમેશાં. વિવેગ - વિવેક. પન્વેસુ- પર્વ દિવસે. સંવર - સંવર. પોસહવયં - પૌષધવ્રત. ભાસાસમિઈ - ભાષાસમિતિ. દાણ - સુપાત્રે દાન કરવું. છજીવ - છકાય જીવની. સીલ - શિયળ પાળવું. કરુણા - દયા. તવો - તપ કરવો. ધમિઅજણ - ધાર્મિકજનનો. ભાવો - ભાવના. સંસગો - સંસર્ગ, સહવાસ. સઝાય - સ્વાધ્યાય. કરણ - ઇન્દ્રિયોનું. નમુક્કારો - નમસ્કાર. દમો - દમન. પરોવયારો - પરોપકાર. ચરણ - ચારિત્રનો. અ - વળી. પરિણામો - પરિણામ. ૧. આ સઝાયમાં શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવાની જરૂર છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy