SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સાહમિઆણ વચ્છલ્લે II વવહારસ્સ ય સુદ્ધી, રહજતા તિત્વજત્તા યારો અર્થ - જિનેશ્વર ભગવાનની પૂજા, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુની સ્તુતિ, અને સાધર્મીને વિષે વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા. ૩ આ ઉવસમ 'વિવેગ સંવર, ભાસાસમિઈ છ જીવકરુણા યો| ધમ્પિઅજણસંસગો, કરણદમો ચરણપરિણામો ૪ો. અર્થ :- ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને શકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇન્દ્રિયોનું દમન અને ચારિત્રનો પરિણામ. ૪ સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણ પભાવણા તિર્થે / સઢાણકિચ્ચ-મે નિચ્ચે સુગુરૂવએસેણે પો. અર્થ - શ્રીસંઘ ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવાં અને તીર્થની પ્રભાવના કરવી, શ્રાવકનાં આ કૃત્ય છે, તે નિરંતર સદગુરુના ઉપદેશથી જાણવાં. ૫ ઇતિ શ્રાવક દિનકૃત્ય સઝાય (૧) વિવેક (૨) યજીવ ઈતિ પાઠાન્તરઃ આ સજઝાયમાં શ્રાવકને યોગ્ય હંમેશની તથા પર્વ દિવસની ૩૬ પ્રકારની કરણીનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષાર્થીએ આની મોટી ટીકા જોવી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy