SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ સમેતશિખર વંદુંજિનવીશ, અષ્ટાપદ વંદું ચોવીશી વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર I/૧૧ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર | અંતરિક્ષવરકાણો પાસ, જીરાવલો ને થંભણપાસ/૧ રા ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણ ગેહા વિહરમાન વંદું જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ૧૩ી. અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર / પંચ મહાવ્રત સમિતિ સાર, પાલેપલાવે પંચાચાર ૧૪ો બાહ્ય અભ્યતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ | નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરૂં ૧પો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy