SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્વાપદાદિભ્યઃ - ફાડી ખાનાર | ભગવતિ - હે ભગવતિ. પ્રાણી વગેરેથી. | ગુણવતિ - હે ગુણવાળી. શિવશાન્તિ - કલ્યાણ શાન્તિ. અથ - હવે. રક્ષ રક્ષ - રક્ષણ કરો રક્ષણ કરો. સુશિવં - અતિશય નિરુપદ્રવપણું. | કુરુ કુરુ - કરો કરો. સ્વસ્તિ - કલ્યાણને. ત્વ - તમે. ઇહ - આ લોકમાં. એવં - એવી રીતે. યન્નામાક્ષર - જેના નામના અક્ષરોના. પુરસ્કર - મંત્રપૂર્વક. સંસ્ક્રુતા - સ્તુતિ કરેલી. જિનશાસન-નિરતાનાં, શાન્તિનતાનાં ચજગતિ જનતાનામ્ ।। શ્રી-સંપત્-કીર્તિયશોવર્ધ્વનિ ! જયદેવિ ! વિજયસ્વ ॥૧૧॥ અર્થ :- જિનશાસનને વિષે તત્પર અને શ્રી શાન્તિનાથને નમસ્કાર કરનારા જગત મધ્યેના જનસમુદાયને લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી એવી કે જયાદેવી ! તમે જય પામો ! ૧૧. સલિલાનલવિશ્વવિષધર, દુષ્ટગ્રહરાજરોગરણભયતઃ ।। રાક્ષસરિપુગણમારી, ચૌરેતિશ્વાપદાદિભ્ય:।।૧૨। ૧. એક દેશવ્યાપી ખ્યાતિ તે કીર્તિ અને સર્વ દિવ્યાપી ખ્યાતિ તે યશ. અથવા દાન-પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય તે કીર્ત્તિ અને પરાક્રમ વડે પ્રાપ્ત થાય તે યશ. ૨. આદિ શબ્દથી ડાકિની, શાકિની, ભૂત વગેરે લેવાં.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy