SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ તથા ઉત્કૃષ્ટ રીતે નિર્ભયપણું દેવાને તત્પર એવી તથા પ્રકર્ષે કરી કલ્યાણને આપનારી એવી હે દેવી! તને નમસ્કાર હો. ૯ ભક્તાનાં જંતૂનાં, શુભાવહે! નિત્ય મુદ્યતે!દેવિ!! સમ્યગ્દષ્ટિનાં ધૃતિરતિમતિબુદ્ધિપ્રદાનાય/૧૦માં અર્થ:- ભક્ત જીવોને કલ્યાણ પમાડનારી તથા સમ્યગૃષ્ટિ જીવોને ધેર્ય, પ્રીતિ, મતિ, તથા બુદ્ધિ પ્રકર્ષે કરી આપવાને માટે છે દેવી! તમે નિરંતર સાવધાન છો. ૧૦ શબ્દાર્થ જિનશાસન - જિનશાસનમાં. | સલિલ - જળ. નિરતાનાં - તત્પરને. અનલ - અગ્નિ . નતાનાં નમસ્કાર કરનારા. વિષ- ઝેર. જગતિ - જગતમાં. વિષધર - સર્પ. જનતાનાં - જન સમુદાયને. રાજરોગ - રાજા, રોગ. શ્રી - લક્ષ્મી. રણ - લડાઈના. સંપન્ - સંપત્તિ. ભયતઃ - ભયથી. કીર્તિ-કીર્તિ-એકદિગુવ્યાપી યશ. | રાક્ષસ - રાક્ષસના. યશ -યશને-સર્વદિવ્યાપી યશ. ] રિપુગણ - શત્રુઓનો સમૂહ. વર્ધ્વનિ - વધારનારી. મારી - મરકી. જયદેવિ - હે જયદેવી. ચૌર -ચોર. વિજયસ્વ- તમે વિજય પામો. | ઇતિ - સાત ઇતિ (ભય). ૧. ધૃતિ એટલે સંતોષ, મતિ એટલે દીર્ધદષ્ટિ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy