SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અર્થ :- જે જિનચક્રનું આગમ કલંક રહિત છે, નથી મુકાણી પૂર્ણતા જેની એવું છે, કુતર્ક કરનારા પરદર્શની રૂ૫ રાહુને ભક્ષણ કરનાર છે, નિરંતર ઉદય પામેલા અપૂર્વ ચંદ્ર સમાન છે અને જેને પંડિતોએ નમસ્કાર કરેલો છે, તે જિનચન્દ્રના આગમને હું પ્રભાત સમયે નમસ્કાર કરું છું. ૩ ૩૮. મૃતદેવતાની સ્તુતિ | શબ્દાર્થ સુઅદેવયાએ-શ્રુતદેવતાને અર્થે. | ખવેલ - લય કરો. સુઅદેવયા - શ્રુતદેવતા. | સયયં - નિરંતર. ભગવઈ - ભગવતી. જેસિં - જેઓની. નાણાવરણીય - જ્ઞાનાવરણીય. | સુઅસાયરે - શ્રતરૂપસાગરને વિષે. કમ્મસંઘાય - કર્મના સમૂહને. | ભત્તી - ભક્તિ છે. તેસિં- તેઓનાં. સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગં૦ || સુઅદેવયા ભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાય છે તેસિં ખવેઉ સયય, જેસિં સુઅસાયરે ભરી લો. અર્થ :- શ્રુતદેવતાને (સ્મરણ કરવા) અર્થે કાઉસ્સગ્ગ કરું છું. ભગવતી શ્રુતદેવતા (સરસ્વતી) જેઓની શ્રુતસાગરને ૧. અહીં વંદણવરિઆએ ન કહેતાં અન્નત્ય ઊસસિએણે કહેવું. તેનું કારણ એ છે કે દેવતાઓ અવિરતિ હોવાથી તેમને વંદન પૂજન થાય નહિ, સ્મરણ પ્રાર્થના તો થાય, તે વાત વંદિત્તાની ફુટનોટમાં જણાવેલ છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy