SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ વિષે નિરંતર ભક્તિ છે તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને ક્ષય કરો! ગાથા (૧), પદ (૪), સંપદા (૪), ગુરુ (૨), લઘુ (૩૫), સર્વવર્ણ (૩૭). ૩૯. ક્ષેત્રદેવતાની સ્તુતિ શબ્દાર્થ જીસે - જેના. | સાણંતિ - સાધે છે. ખિતે ક્ષેત્રને વિષે. મુખમગ્ન - મોક્ષમાર્ગને. સાહૂ - સાધુઓ. સા - તે. દંસણ - દર્શન. દેવી -દેવી. નાણેહિ - જ્ઞાન વડે. હરઉ - હરણ કરો. ચરણ - ચારિત્ર. દુરિયાઈ - પાપોને. સહિએહિં - સહિત. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ0 જીસે ખિન્ને સાહુ, દંસણ-નાણહિ ચરણ-સહિએહિ | સાણંતિ મુખમમ્મ, સા દેવી હરઉ દુરિયાઈ ના. અર્થ - જેના ક્ષેત્રને વિષે સાધુ મુનિરાજ ચારિત્ર સહિત દર્શન-જ્ઞાનવડે મોક્ષમાર્ગને સાધે છે, તે દેવી દુરિતો (પાપો)ને હરણ કરો. , ગાથા (૧), પદ (૪), સંપદા (૪), લઘુ (૩૩), ગુરુ (૩), સર્વવર્ણ (૩૬).
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy