SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ જિનચંદ્ર - જિનચંદ્રના. | નૌમિ - હું નમસ્કાર કરું છું. ભાષિત - આગમને. બુધ - પંડિતોએ. દિનાગમે - પ્રભાત સમયે. | નમસ્કૃત-નમસ્કાર કરેલા. વિશાલ-લોચન-દલ, પ્રોદ્યદતાંશુકેસરમ્ | પ્રાર્ધીરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ વ://૧ અર્થ - જે મુખકમળને વિષે વિશાળ નેત્રોરૂપ પત્ર છે તથા અત્યંત ઝળહળતા એવા દાંતના કિરણરૂપ કેસર (સુગંધના કણીયા) છે, તે વીર જિનેન્દ્રનું મુખકમળ પ્રભાત સમયે તમને પવિત્ર કરો. ૧ યેષામભિષેકકર્મ કૃત્વા, મત્તા હર્ષ-ભરાત્ સુખ સુરેન્દ્રાઃ તૃણમપિ, ગણયત્તિ નૈવ નાકે, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા તેરા અર્થ :- જે જિનેન્દ્રોના અભિષેક કાર્યને કરીને, હર્ષના સમૂહમાં મગ્ન થયેલા એવા દેવેન્દ્રો, દેવલોક સંબંધી સુખને તૃણ તુલ્ય પણ ગણતા નથી જ, તે જિનેન્દ્રો પ્રભાત સમયે મોક્ષને અર્થે થાઓ. ૨ કલંકનિર્મુક્તમમુક્તપૂર્ણત, કુતર્ક-રાહુગ્રસનું સદોદયમ્ | અપૂર્વચંદ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ, બુધેર્નમસ્કૃતમ્ IIકા. ૧૦
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy