SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અર્થ - જે ગણધર મહારાજના મુખરૂપી મેઘથકી નિકળેલ વાણીનો વિસ્તાર, કષાયરૂપતાપથી પીડિત એવા પ્રાણીઓને શાન્તિ કરે છે, વળી જે જ્યેષ્ઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ સરખો છે, તે (સિદ્ધારૂપ વાણીનો વિસ્તાર) મારે વિષે સંતોષ કરો. ૩. ૩૭. વિશાલલોચન શબ્દાર્થ વિશાલ - વિશાળ છે. | તૃણમપિ - તૃણ તુલ્ય પણ. લોચનદલ નેત્રરૂપી પત્ર જેમાં. | ગણયત્તિ - ગણતા. પ્રોદ્યમ્ - પ્રકાશમાન. નૈવ- નથી જ. દંતાંશુ - દાંતના કિરણરૂપ. નાકમ્-સ્વર્ગને. કેસર-કેસરવાળું. પ્રાતઃ- પ્રાત:કાળે. પ્રાતઃ-પ્રાત:કાળે. સંત - થાઓ. વીરજિનેન્દ્રશ્ય-શ્રી વીર ભગવાનનું. | શિવાય મોક્ષને અર્થે. મુખપદાં - મુખરૂપી કમળ. તે - તે. જિનંદ્રા - જિનેન્દ્રો. પુનાતુ - પવિત્ર કરો. કલંક - કલંકથી. વ: - તમને. યેષાં- જે જિનેન્દ્રોનું. નિર્મુક્તમ્ - રહિત. અમુક્ત -નથી મુકાણી. અભિષેકકર્મ-સ્નાન કર્મ પૂર્ણત - પૂર્ણતા જેની. કૃત્વા - કરીને. કુતર્ક-ક્તર્કકરનારા અન્ય મતિરૂપ. મત્તા - ઉન્મત્ત થયેલા. રાહુ - રાહુને. હર્ષભરાત્ - હર્ષના સમૂહથી. ગ્રસન - ભક્ષણ કરનાર. સુખ-સુખરૂપ. | સદોદય - હંમેશાં ઉદય પામેલા. સુરેન્દ્રાઃ- દેવતાના ઇન્દ્રો. | અપૂર્વચંદ્ર - અપૂર્વ ચંદ્રરૂપ. ૧. પ્રભાત સમયે રાઈ પ્રતિક્રમણના છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે માટે પ્રભાતિક-વીર-સ્તુતિઃ એ નામ પણ આપવામાં આવેલ છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy